Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આચારસંહિતા/આચારસંહિતાની સમાપ્તિની જાહેરાત, ચૂંટણી પંચે કરી જાહેરાત, આચારસંહિતા પૂર્ણ થતાં હવે વિકાસકાર્યોને મળશે વેગ, 37 દિવસના બ્રેક, બાદ આચારસંહિતાનો અંત, સોમવારથી વહીવટી તંત્રમાં નવો પ્રાણ પુરાશે, અગાઉ વિધાનસભા ચૂંટણીને લઇ લાગૂ હતી આચારસંહિતા, ગુજરાતમાં હાલમાં યોજાઇ હતી વિધાનસભા ચૂંટણી

શપથવિધિ/ગુજરાતની કેબિનેટમાં નવા ચેહરાને સ્થાન, પૂર્વ મંત્રીઓને પણ કેબિનેટમાં મળશે સ્થાન, શપથવિધિમાં 15 થી 20 જેટલાં ચહેરાનો થઇ શકે સમાવેશ, ઝોન,વિસ્તાર અને જ્ઞાતિને અપાઈ શકે છે પ્રાધાન્ય, બ્રાહ્મણ,પાટીદાર,કોળી, ચૌધરી,ઠાકોર, આદિવાસી તેમજ દલિત સભ્યોનાં સમાવેશની સંભાવના, ઓબીસી અને પાટીદારોનું વર્ચસ્વ રહે તેવી શકયતા

મહિલા લગ્ન વયમર્યાદા/બધા જ ધર્મોમાં યુવતીની લગ્નવયમર્યાદા 18 વર્ષની રાખવાની રાષ્ટ્રીય મહિલા આયોગની સુપ્રીમમાં અરજી

ઇમ્પેક્ટ ફી/સુરત: ઇમ્પેકટ ફીને લઇ લોકો અવઢવમાં, ઈમ્પે. ફીની જાહેરાત બાદ લોકો અવઢવમાં, કાયદો લાગુ કર્યાના 50 દિવસ બાદ 258 અરજી, ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવી શકશે, જુના કાયદા કરતા નવો કાયદો અટપટો, નવા કાયદાથી મિલ્કત કાયદેસર થવાની શકયતા ઓછી, 140 અરજીઓ વરાછા બી ઝોનમાંથી આવી

BAPS શતાબ્દિ મહોત્સવ/BAPS શતાબ્દી મહોત્સવ, ભકતોને રહેવા EWS આવાસ અપાશે, વિનામુલ્યે ભક્તોને રહેવા અપાશે આવાસો, એક મહિના સુધી ભક્તોને રહેવા અપાશે આવાસો, અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનો નિર્ણય, દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં આવશે ભક્તો

ભાજપ/ભાજપના ત્રણ નિરીક્ષક આજે અમદાવાદ આવશે, રાજનાથ સિંહ, અર્જુન મુંડાને સોંપાઈ જવાબદારી, બી.એસ યેદિયુરપ્પાને પણ સોંપાઈ જવાબદારી, નિરીક્ષકોની હાજરીમાં મંત્રીમંડળ પર થશે ચર્ચા

વાવાઝોડું/મૈંડૂસ વાવાઝોડાને લઇને તબાહી, ત્રણ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર, ગુજરાતમાં જોવા મળી શકે અસર, તમિલનાડુ,પુડ્ડચેરી,આંધ્રમાં રેડ એલર્ટ, હાલ દ.પ.બંગાળની ખાડીમાં સ્થિત વાવાઝોડું, કરાઈકલથી 240 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં સ્થિત, તમામ એજન્સીને સતર્ક રહેવા નિર્દેશ, વાવાઝોડાની ગુજરાતમાં થઇ શકે અસર

ફિફા વર્લ્ડ કપ/ફિફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાની નેધરલેન્ડને 4-3થી હરાવી સેમી ફાઇનલમાં એન્ટ્રી, પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યુ, મેસી છવાયો, હવે ક્રોએશિયા સામે ટક્કર

કોંગ્રેસ/હિમાચલમાં CM પદ માટે ગૂંચવાયું કોકડું, કોંગ્રેસ હજી નથી કરી શકી સી.એમ પદનો ફેંસલો, કોંગ્રેસનાં નિરીક્ષકોની કાલે મળી હતી બેઠક, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા,ભૂપેશ બધેલ,રાજીવ શુકલા હતા હાજર, મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં ના લેવાયો નિર્ણય, મુખ્યમંત્રીનો નિર્ણય આખરે હાઈકમાન્ડ પર છોડાયો

શપથવિધિ/ભાજપની નવી સરકારનો 12મી ડિસેમ્બરે શપથ સમારોહ, નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ, નવા મંત્રીમંડળનાં સભ્યો પણ લઇ શકે શપથ, વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં રહેશે હાજર, ગૃહમંત્રી સહિત અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાઇ શકે, ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રી રહેશે હાજર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy