ઠંડી/દક્ષિણથી ઉત્તર સુધી ઠંડીનો ચમકારો, હિલસ્ટેશનો પર છવાઈ બરફની ચાદર, ગુજરાતમાં પર વધશે ઠંડીનો ચમકારો, ભર શિયાળે વરસાદની પણ છે આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઇ, રાજ્યના ખેડૂતો માટે મુશ્કેલીમાં થઇ શકે વધારો, અમદાવાદ,ગાંધીનગરમાં પણ વધશે ઠંડીનું જોર
ગુજરાત ભાજપ/ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની આજે બેઠક, કમલમ ખાતે ભાજપના વિજયી ધારાસભ્યોની બેઠક, મુખ્યમંત્રીનાં નામ પર લાગશે મહોર, 156 ભાજપના ઉમેદવારો લેશે બેઠકમાં ભાગ, સીએમ પદ માટે આ બેઠકમાં લેવાશે નિર્ણય, 12મી ડિસેમ્બરે યોજાશે શપથ સમારોહ
આરએસએસ/મણિનગરના હેગડેવાર ભવન ખાતે બેઠક, વિધાનસભામાં ભાજપની પ્રચંડ જીત બાદ બેઠક, RSSના હેડક્વાટરમાં મળી મહત્વની બેઠક CR પાટીલ તેમજ RSSના હોદ્દેદારો વચ્ચે બેઠક
કચરો/સુરત MTB કોલેજમાં આચાર્યની ઓફિસમાં ઠલવાયો કચરો, NCC-NSS ઓફિસ પાસે ડમ્પ થતો હતો કચરો, વિદ્યાર્થીઓની સતત ફરિયાદ છતાં ઠલવાતો હતો કચરો, ABVPના કાર્યકરોએ MTB કોલેજમાં કરી બબાલ, કાર્યકરો દ્વારા આચાર્યની ખુરશી પર ફેંકાયો કચરો આચાર્યના ટેબલ પર પણ કચરાનો ઢગલો કરાયો
અકસ્માત/રાધનપુરના ધરવડી ગામના પાટિયા પાસે અકસ્માત,બાઇક ઉપર જઈ રહેલા કાકા ભત્રીજાનો અકસ્માત, ડિવાઇડર સાથે બાઈક અથડાતા સર્જાયો અકસ્માત, અકસ્માતમાં ભત્રીજાનું કરુણ મોત, કાકા ગંભીર રીતે ઘાયલ, મૃતક બાદરપુરાનો રાજેશ ચૌધરી હોવાનું સામે આવ્યું, ગંભીર રીતે ઘવાયેલ માલા ચૌધરીને હોસ્પિટલ ખસેડાયા, મૃતકની લાશને પીએમ માટે રાધનપુર હોસ્પિટલ ખસેડાઇ
દૂધ ઉત્પાદકો/ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદકો આનંદો, દૂધ ઉત્પાદકોને ગાંધીનગર જિલ્લા દૂધ સંઘની ભેટ, દૂધ સંઘે લીધો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો,કિલો ફેટના ભાવમાં કરાયો વધારો, પ્રતિ કિલો ફેટે 35 રૂપિયાનો કર્યો વધારો 11 ડિસેમ્બરથી નવો ભાવ વધારો લાગુ, 11 ડિસેમ્બરથી પશુપાલકોને ભાવ વધારો ચૂકવાશે