Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

જીએસટી/GSTને લઇ હાઇકોર્ટનો ચુકાદો, GST વિભાગની નોટીસને કોર્ટ રદ કરી, GST વિભાગ નહિ કરી શકે ટ્રક જપ્તી, ઈ-વે બિલની અવધી પૂર્ણ થઇ હોય તો માલ જપ્તી નહી, જીએસટી એક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો, ટેક્સ વસૂલાત, પેનલ્ટી નોટીસ અંગે કરી હતી કાર્યવાહી

ગુજરાત ચૂંટણી 2022/ગુજરાતમાં કોઈપણ પાટીદાર સીએમ પાંચ વર્ષ પૂરા કરી શક્યા નથી, ભુપેન્દ્ર પટેલ અપવાદ બનશે

ગુજરાત ચૂંટણી 2022/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી, ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોને પાઠવી શુભેચ્છા, વિજેતા ઉમેદવારોને ફોન કરી અભિનંદન પાઠવ્યા, મોટી લીડથી જીતેલા તમામ ઉમેદવારોને ફોન કર્યા

વ્યાજખોર/વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલ આંખ, વધુ વ્યાજ લેનાર સામે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી ચેક લખાવતા હતા, ક્રાઈમ બ્રાન્ચે દિલીપ બોદરાની કરી અટકાયત, દિલીપની ઓફિસમાંથી પોલીસને 24 કોરા ચેક મળ્યા, 36 પ્રોમિસરી નોટ મળી આવી

ધીંગાણું/વડોદરાના જેસીગપૂરા ગામે સર્જાયું ધીંગાણું, ચૂંટણીની અદાવત રાખી સર્જાયું ધીંગાણું, ધર્મેન્દ્રસિંહ વાઘેલા-શ્રીવાસ્તવના સમર્થકો વચ્ચે ધીંગાણુ, વાઘેલા-મધુ શ્રીવાસ્તવના સમર્થકો વચ્ચે મારામારી, વાહનો અને ઘરોમાં તોડફોડ કરી હોવાની પણ માહિતી, ફટાકડા ફોડવા બાબતે બની સમગ્ર ઘટના, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી

ડ્રાઇવર/AMTS બસ ડ્રાઈવર ઓન ડયુટી નશામાં ધૂત, સ્થાનિકોએ વિડીયો કર્યો વાયરલ, મુસાફરો દ્વારા બસ રોકી દેવામાં આવી, આદિશ્વરનગર થી ઘુમાગામની બસનો ડ્રાઇવર, દારૂ પીને બસ ચલાવી રહ્યો હતો, મુસાફરો દ્વારા અકસ્માતના ડરથી બસ રોકી દેવાઈ, એ.એમ.ટી.એસ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ

રખડતા આખલાનો આતંક/પાટણમાં રસ્તે રખડતા આખલાનો આતંક, શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આખલાનો આતંક, અઘાર ગામે આખલાનો આતંક, આખલાએ અડફેટે લેતા 2 મહિલાઓના મોત 2 ઇજા, આખલાએ ચાર લોકોને લીધા હતા અડફેટે, દૂધ ભરાવવા જતી 4 મહિલાઓને લીધી અડફેટે, બે મહિલાના ઘટના સ્થળે મોત, ઘાયલ મહિલાઓને સારવાર અર્થે ખસેડાઇ

આગ/મહેસાણાઃ સાબરમતી ગેસની લાઇનમાં આગ, રાધનપુર રોડ ઉપર લાઇનમાં લાગી આગ, કમળપથ નજીક ગેસ પાઇપ લાઈનમાં આગ, પેટ્રોલ પંપ નજીકમાં હોવાને કારણે લોકોમાં ભય

કોંગ્રેસ/અમદાવાદઃ કોંગ્રેસના બે નેતાઓ થયા ભાવુક, નેતાઓના ભાવુક થતો વિડીયો થયો વાયરલ, ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાળા ભેટીને રડી પડ્યા, બંને નેતાઓ એકબીજાને સાંત્વના આપી, ગ્યાસુદિનએ ઇમરાન ખેડાવાળાને આપ્યા અભિનંદન, ગ્યાસુદિનની હાર પર ઇમરાન ખેડાવાલાએ આપી હિંમત, ગ્યાસુદિનની ઓફિસ પર મળવા ગયા હતા

માવઠું/રાજ્યમાં 13મી સુધી માવઠાની મુસીબત, હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્રમાં વાતાવરણ સૂકું રહેશે, બંગાળની ખાડી એક વાવાઝોડું સક્રિય થયું,ઉત્તર અને દ. ગુજ.માં વાદળછાયું વાતાવરણ, 12 અને 13 વાદળ છાયું વાતાવરણ રહેશે, 12 અને 13 સામાન્ય વરસાદની સંભાવના, દ.ગુજ.ના કેટલા જિલ્લામાં વરસાદની સંભાવના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy