ધીંગાણું/
વડોદરાના જેસીગપૂરા ગામે સર્જાયું ધીંગાણું, ચૂંટણીની અદાવત રાખી સર્જાયું ધીંગાણું, ધર્મેન્દ્રસિંહ વાઘેલા-શ્રીવાસ્તવના સમર્થકો વચ્ચે ધીંગાણુ, વાઘેલા-મધુ શ્રીવાસ્તવના સમર્થકો વચ્ચે મારામારી, વાહનો અને ઘરોમાં તોડફોડ કરી હોવાની પણ માહિતી, ફટાકડા ફોડવા બાબતે બની સમગ્ર ઘટના, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી
