વ્યાજખોર/
વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલ આંખ, વધુ વ્યાજ લેનાર સામે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી ચેક લખાવતા હતા, ક્રાઈમ બ્રાન્ચે દિલીપ બોદરાની કરી અટકાયત, દિલીપની ઓફિસમાંથી પોલીસને 24 કોરા ચેક મળ્યા, 36 પ્રોમિસરી નોટ મળી આવી
