Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

bjp gujarat/મુખ્યમંત્રી નિવાસસ્થાને મળી મહત્વની બેઠક, નવી સરકાર રચવાના કવાયત રૂપે મળી બેઠક, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત નેતા હાજર, આવતીકાલે સવારે 10 વાગે ધારાસભ્ય દળની બેઠક, કમલમ ખાતે બેઠકમાં CMના નામનો રખાશે પ્રસ્તાવ, નવા CM તરીકે લગભગ ભૂપેન્દ્ર પટેલનું નામ નિશ્ચિત

Gujarat election 2022/ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જાણો વિવિધ સમાજોનું વોટબેન્કનું વિવિધ ગણિત

Gujarat election 2022/ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસના 34 ઉમેદવારોની ડિપોઝિટ ડુલ

મૃતદેહ/મોરબીના ટીકીટ રણની ઢસીએથી મળ્યા મૃતદેહ, શંકાસ્પદ હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા, શંકાસ્પદ હોવાથી ફોરેન્સિક લેબમાં લઇ જવાશે મૃતદેહ, હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા મૃતદેહ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

ભૂપેન્દ્ર પટેલ/દંડક પંકજ દેસાઈનું સંબોધન LIVE, ભાજપ ધારાસભ્ય દળની કાલે બેઠક મળશે, કમલમ કાર્યાલય ખાતે મળશે બેઠક, મુખ્યમંત્રીનું રાજીનામુ રાજ્યપાલે સ્વીકાર્યુ છે, ધારાસભ્ય દળની બેઠકનાં CMના નામનો રખાશે પ્રસ્તાવ, ધારાસભ્ય દળનાં નેતા નક્કી કરવામાં આવશે, નેતા નક્કી થયા બાદ રાજ્યપાલને જાણ કરાશે, મોટેભાગે ભૂપેન્દ્ર પટેલનું નામ લગભગ નિશ્ચિત

ભુપેન્દ્ર પટેલ/નવી સરકાર રચવાની કવાયત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું રાજીનામુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપ્યુ રાજીનામુ, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ બેઠકમાં હાજર, ભૂપેન્દ્ર પટેલ કેરટેકર મુખ્યમંત્રી તરીકે યથાવત, હર્ષ સંઘવી,પંકજ દેસાઈ હાજર, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળે આપ્યુ રાજીનામુ, CR પાટીલ તરફથી સરકાર રચવા દાવો કરાયો

અકસ્માત/પાટણઃ સમી હાઇવે પર સર્જાયો અકસ્માત ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત બેકાબૂ ટ્રક દુકાનમાં ઘુસી જતા અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, એક ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા, સીએમ પદથી રાજીનામુ આપવા પહોંચ્યા, હર્ષ સંઘવી, પ્રદીપ પરમાર પણ પહોંચ્યા, પંકજ, દેસાઈ દંડક પણ રાજભવન ખાતે ઉપસ્થિત, ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત

કોંગ્રેસ/ગાંધીનગરઃ સુખરામ રાઠવાએ સરકારી બંગલો કર્યો ખાલી, કોંગ્રેસ વિપક્ષી નેતા છે સુખરામ રાઠવા, નવી સરકારની રચના પહેલા બંગલો કર્યો ખાલી, વિપક્ષી નેતાનો કારમો પરાજય થતા બંગલો કર્યો ખાલી, વિપક્ષી નેતાને પણ કેબિનેટ મંત્રી દરજ્જાની મળે છે સવલતો

દારૂ/રાજકોટમાં દારૂ લેવા માટે પડાપડી, દારૂ માટે પડાપડી કરતો વિડીયો વાયરલ, શહેરના પોશ વિસ્તાર યાજ્ઞિક રોડ પરનો વિડિયો બાઇકમાંથી દારૂ ભરેલી બેગ પડી હોવાનું આવ્યું સામે, લોકોએ દારૂની બોટલ લેવા માટે કરી પડાપડી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy