મૃતદેહ/
મોરબીના ટીકીટ રણની ઢસીએથી મળ્યા મૃતદેહ, શંકાસ્પદ હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા, શંકાસ્પદ હોવાથી ફોરેન્સિક લેબમાં લઇ જવાશે મૃતદેહ, હળવદ સરકારી હોસ્પિટલે લાવવામા આવ્યા મૃતદેહ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
