ભૂપેન્દ્ર પટેલ/
દંડક પંકજ દેસાઈનું સંબોધન LIVE, ભાજપ ધારાસભ્ય દળની કાલે બેઠક મળશે, કમલમ કાર્યાલય ખાતે મળશે બેઠક, મુખ્યમંત્રીનું રાજીનામુ રાજ્યપાલે સ્વીકાર્યુ છે, ધારાસભ્ય દળની બેઠકનાં CMના નામનો રખાશે પ્રસ્તાવ, ધારાસભ્ય દળનાં નેતા નક્કી કરવામાં આવશે, નેતા નક્કી થયા બાદ રાજ્યપાલને જાણ કરાશે, મોટેભાગે ભૂપેન્દ્ર પટેલનું નામ લગભગ નિશ્ચિત
