ગુજરાત ભાજપ/ભાજપના ધારાસભ્ય દળની 10મી ડિસે. બેઠક મળશે, ભાજપના વિજેતા ધારાસભ્યોને ગાંધીનગરનું આવશે તેંડુ, કમલમ ખાતે મળશે ધારાસભ્ય દળની બેઠક
ગુજરાત ચૂંટણી 2022/ગાંધીનગરઃ નવી સરકાર બનાવવાની કવાયત, CM ભૂપેન્દ્ર પટેલ આપશે રાજીનામું, મુખ્યમંત્રી અને તેમની કેબિનેટ રાજીનામું આપશે, રાજ્યપાલ સાથે મુલાકાત કરી આપશે રાજીનામું, જૂની વિધાનસભાનું વિસર્જન કરી નવી સરકાર રચાશે
શપથવિધિ/આગામી 12મી ડિસે.યોજાશે શપથ સમારોહ, ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ, કાર્યક્રમને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાશે, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનો યોજાશે કાર્યક્રમ, ટોચનાં આમંત્રિત મહેમાનો રહેશે હાજર
અભદ્ર પોસ્ટ/નવસારીઃ વોટ્સઅપ ગ્રુપમાં બિભત્સ પોસ્ટ, બાર એસો.ના વોટ્સઅપ ગ્રુપમાં બિભત્સ પોસ્ટ, બિભત્સ પોસ્ટના કારણે અનેક વકીલ મુકાયા શરમમાં, 252 લોકોના ગ્રુપમાં મહિલાઓ પણ સામેલ, એડમીનએ પોસ્ટ મુકનારને રિમુવ કર્યા
ચોરી/રાજકોટઃ જસદણના અવસર જવેલર્સમાં ચોરી, ત્રણ મહિલા દાગીના જોવા માટે આવેલ, નજર ચૂકવી 35000 હજારની સોનાની બુટીની ચોરી, ત્રણ અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, નજર ચૂકવી ચોરી કરતી ઘટના CCTV માં કેદ
ધરપકડ/રાજકોટઃ મનીષ ધામેચા સામે ધરપકડનું વોરંટ, સૌરાષ્ટ્ર યુનિ.ના ડે. રજિસ્ટ્રાર છે મનીષ ધામેચા, ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા ધરપકડનું વોરંટ, રાજકોટ દ.બેઠક પર પ્રી સાઈડિંગ ઓફિસરનો હતો ઓર્ડર, સમગ્ર મામલે ચૂંટણી આયોગનું આકરું પગલું, કારણ વગર ફરજ પર ન આવતા ભર્યું આકરુ પગલુ
અકસ્માત/રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઇવે પર અકસ્માત, જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત, ટેમ્પાએ બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત, બાઈકમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત
ગુજરાત ચૂંટણી 2022/ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, વિજય બાદ જીતેલા ઉમેદવારોએ વિજયઉત્સવ મનાવ્યો, રીટાબેન પટેલે જીત, બાદ આભાર દર્શન રેલી કાઢી, ગાંધીનગર ઉત્તર ભાજપના ઉમેદવાર છે રીટા પટેલ, પોતાના મત વિસ્તારમાં આભાર દર્શન રેલી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો જોડાયા રેલીમાં