ગુજરાત ચૂંટણી 2022/
ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, વિજય બાદ જીતેલા ઉમેદવારોએ વિજયઉત્સવ મનાવ્યો, રીટાબેન પટેલે જીત, બાદ આભાર દર્શન રેલી કાઢી, ગાંધીનગર ઉત્તર ભાજપના ઉમેદવાર છે રીટા પટેલ, પોતાના મત વિસ્તારમાં આભાર દર્શન રેલી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો જોડાયા રેલીમાં