ડ્રગ્સ/ વડોદરામાંથી ઝડપાયેલ ડ્રગ્સની ફેકટરીનો મામલો, સિંધરોટમાંથી ઝડપાઇ હતી ડ્રગ્સની ફેકટરી, 5 આરોપીના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર, ATS એ આરોપીઓને ગઈકાલે કોર્ટમાં રજૂ કર્યા હતા, ભરત ચાવડા પાસેથી 8.85 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ હતુ, શૈલેષ કટારીયા પાસેથી 121.40 કરોડનું MD ડ્રગ્સ પકડ્યું, ટ્રાન્ઝેક્શન આંગડિયાથી થતું હોવાનો ખુલાસો December 9, 2022jani Uncategorized