Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ડ્રગ્સ/વડોદરામાંથી ઝડપાયેલ ડ્રગ્સની ફેકટરીનો મામલો, સિંધરોટમાંથી ઝડપાઇ હતી ડ્રગ્સની ફેકટરી, 5 આરોપીના વધુ 6 દિવસના રિમાન્ડ મંજૂર, ATS એ આરોપીઓને ગઈકાલે કોર્ટમાં રજૂ કર્યા હતા, ભરત ચાવડા પાસેથી 8.85 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ હતુ, શૈલેષ કટારીયા પાસેથી 121.40 કરોડનું MD ડ્રગ્સ પકડ્યું, ટ્રાન્ઝેક્શન આંગડિયાથી થતું હોવાનો ખુલાસો

આત્મહત્યા/જૂનાગઢઃ ભેસાણમાં વિદ્યાર્થિનીનો આપઘાત, ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અગ્નિસ્નાન, અભ્યાસમાં યાદ ન રહેતું હોવાથી ભર્યું પગલું, સારવાર દરમિયાન થયું મોત, ભેસાણ પોલીસે હાથ ધરી તપાસ, વિશળ હડમતીયા ગામની ઘટના

ચૂંટણી સમાચાર/હિમાચલમાં મુખ્યમંત્રી પદને લઇને મંથન, આજે સી.એમ પદને લઇ કોંગ્રેસની બેઠક, તમામ ટોચનાં અગ્રણીઓ બેઠકમાં રહેશે હાજર, ગઇકાલે હિમાચલમાં થઇ હતી વિધાનસભાની ચૂંટણી, ચૂંટણી પરિણામમાં કોંગ્રેસની થઇ હતી જીત

ગુજરાત ચૂંટણી 2022/કોંગ્રેસને વિ.સભામાં વિપક્ષનું સ્થાન નહીં મળે, વિપક્ષનું સ્થાન મેળવવા 19 બેઠકો જરૂરી, કરૂણ રકાસ થતા કોંગ્રેસનું વિપક્ષપદ જોખમમાં, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી નબળો દેખાવ, માત્ર 16 બેઠક મળતાં વિપક્ષપદ જોખમમાં

દુર્ઘટના/રાજકોટઃ જેતપુરના નવાગઢ વિસ્તારની ઘટના, 11 કે.વી નો વીજ લાઈનનો વાયર નીચે પડ્યો, નીચે બેઠેલા વૃદ્ધા પર વીજ વાયર પડતા મોત જીવતો વીજ વાયર માથે પડતા મૃત્યું નીપજ્યું, PGVCLની કામગીરી ન થતી હોવાનો આક્ષેપ

દુર્ઘટના/રાજસ્થાનનાં જોધપુરમાં ઘરમાં આગ, લગ્ન દરમિયાન આગ લાગવાનો બનાવ, આગ લાગતા ચાર લોકોનાં મોત,  અન્ય 60 લોકો દાઝતા સારવાર હેઠળ ખસેડાયા

ગુજરાત ચૂંટણી 2022/ગાંધીનગરઃ ભાજપના રીટા પટેલનું નિવેદન, ગુજરાત વિધાનસભાની ગાંધીનગર બેઠક પરથી થઇ જીત, પ્રજા વિકાસની સાથે રહી છેઃ રીટા પટેલ, પ્રજાએ વડાપ્રધાનની વાતને સ્વીકારી છે, મેયર હતી ત્યારે બાકી રહેલા કામ પૂરા કરીશ, જમીન સંપાદનના પ્રશ્નો પૂરા કરવા પ્રયત્ન કરીશ, સરકારી કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપીશ

કોંગ્રેસ/સાણંદ તાલુકા કૉગ્રેસ પ્રમુખનું રાજીનામુ, કોંગ્રેસ ઉમેદવાર રમેશ કોળી પટેલે આપ્યું રાજીનામું, કોંગેસની હાર બાદ પ્રમુખ પદથી આપ્યું રાજીનામુ, સાણંદમાં પણ કોંગ્રેસને હાર મળી છે

પ્રાણીનો હુમલો/ભિલોડામાં નીલ ગાયનો પુરુષ ઉપર હુમલો, ખોડંબા પાસેની ઘટના, નીલ ગાયે પુરુષને ગંભીર ઘાયલ કરતા મોત,  ઘટનાથી મોડાસા શામળાજી હાઇવે પર ટ્રાફિક જામ

હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022/હિમાચલ પ્રદેશ ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત, કોંગ્રેસ પક્ષે 40 બેઠક જીતી, ભાજપને મળી 25 બેઠકો, કોંગ્રેસનાં CMનાં ચહેરાને લઇ મંથન, મુખ્યમંત્રી પદ માટે થશે ફેંસલો, પ્રતિભાસિંહ-સુખવિંદર સિંહનું નામ રેસમાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy