Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ચક્રવાતી તૂફાન/તમિલનાડુ,આંધ્રપ્રદેશ,પોંડિચેરીમાં ચક્રવાતી તોફાનનું એલર્ટ જાહેર, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન, ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી, 11મી ડિસેમ્બર સુધી રહેશે ચક્રવાતની અસર, માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સૂચના

ગુજરાત ચૂંટણી 2022/ગુજરાતમાં ભાજપે માધવસિંહનો 149 બેઠકોનો રેકોર્ડ તોડવી રેકોર્ડબ્રેક સાતમી વખત સત્તા મેળવતા 156 બેઠક જીતી

રાષ્ટ્રપતિ/97 કોમન ફાઉન્ડેશન કોર્સનો સમાપન સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સમારોહને કરશે સંબોધિત, મસૂરી ખાતે કરવામાં આવ્યુ સમારોહનું આયોજન, રાષ્ટ્રપતિ દેહરાદૂનની પણ લેશે મુલાકાત, દૂન યુનિ.ના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં રહેશે હાજર

ખેડૂત આંદોલન/ઓલ ઇન્ડિયા કિસાન કોંગ્રેસ કરશે વિરોધ, દિલ્હીના જંતર મંતર ખાતે કરશે વિરોધ પ્રદર્શન, નવી દિલ્હીમાં એક દિવસનો વિરોધ કરશે ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોની માંગને વિરોધ

પીએમ મોદી/પીએમ મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક, જી 20ની તૈયારીઓને લઇને મળશે બીજી બેઠક

શપથવિધિ/ભાજપની ગુજરાતમાં ભવ્ય જીત બાદ શપથવિધિ, 12 ડિસેમ્બરે યોજાશે શપથ વિધી કાર્યક્રમ, વિધાનસભા પાછળ હેલિપેડ મેદાનમાં કાર્યક્રમ, પીએમ મોદી અને અમિત શાહ રહેશે હાજર

ઠંડી/અમદાવાદઃ શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, શહેરમાં હાડ થીજવતી ઠંડી વધી, લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો લીધો સહારો, અમદાવાદ ધુમ્મસયુક્ત વાદળ વાતાવરણ, સવારે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન

ગુજરાત ચૂંટણી 2022/ગુજરાત ચૂંટણી 2022ઃ ભાજપે ટોચનો તો કોંગ્રેસે તળિયાનો કર્યો રેકોર્ડ

Gujarat elecion 2022/બળવાખોરોનું બધુ બળી ગયુ, 20માંથી 17 બળવાખોરો હાર્યા

ગુજરાત ચૂંટણી 2022/કૉંગ્રેસ પ્રભારી પદથી રઘુ શર્માનું રાજીનામું, ભૂંડી હાર થતાં રઘુ શર્માએ ટાટા બાયા બાય કર્યુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy