કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે/કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં માઈનસ 3.4 ડિગ્રી, જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં લઘુ.તાપમાન શૂન્ય નીચે
કાતિલ ઠંડી/તમિલનાડુના 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી,, બંગાળના અખાતના દક્ષિણ પૂર્વમાં પ્રેશર સર્જાતા આગાહી, વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાશે
કાતિલ ઠંડી/રાજ્યમાં પાંચ દિવસ કાતિલ ઠંડીની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી. મોટાભાગનાં શહેરમાં ગગડયો ઠંડીનો પારો, 10 શહેરોમાં 15 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન, વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ
સંસદનું શિયાળુ સત્ર 2022/આજથી દિલ્હીમાં સંસદનાં શિયાળુ સત્રનો પ્રારંભ, વિપક્ષ વિવિધ મુદ્દે સરકારનો કરશે ઘેરાવ, શિયાળુ સત્ર 29મી ડિસેમ્બરે પૂર્ણ થશે, ફુગાવો,ચીનની ઘૂસણખોરી સહિત મુદ્દા છવાશે, સરકારની 16 નવા બિલ રજૂ કરવાની યોજના, 8 ડિસે.ગુજરાત-હિમાચલનાં પરિણામની અસર સત્રમાં વર્તાશે, ભાવવધારો,બેકારી પર ચર્ચા કરવા કોંગ્રેસની માંગ, આ સત્રમાં 17 દિવસ કામકાજ હાથ ધરાશે
માઉન્ટ આબુ/માઉન્ટ આબુમાં તાપમાન 2 ડિગ્રીએ પહોચ્યુ, આગામી દિવસોમાં માઇનસ ડિગ્રીમાં જવાની આગાહી, આબુમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે, વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ, સહેલાણીઓ માણી રહ્યા છે ઠંડીની મજા
ગુજરાત ચૂંટણી 2022/ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાલે પરિણામ, એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની બનશે સરકાર, સાતમી વખત ગુજરાતમાં બનશે ભાજપની સરકાર, નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકારને લીલી ઝંડી, આવતીકાલે પરિણામ બાદ સમગ્ર ચિત્ર થશે સ્પષ્ટ
કાતિલ ઠંડી/આગામી દિવસોમાં રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી, હવામાન વિભાગે ઠંડીની આગાહી કરી, મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રી નીચે ગયો, સુસવાટા મારતા પવનને કારણે ઠંડીનું પ્રમાણ વધું
એમસીડી ઇલેકશન/દિલ્હી મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીનું આજે પરિણામ, સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ, બપોર સુધીમાં સમગ્ર ચિત્ર થશે સ્પષ્ટ, ચૂંટણીપંચે કુલ 42 મતગણતરીના કેન્દ્રો બનાવ્યા, આ MCD ચૂંટણીમાં થયું હતું 50.47 ટકા મતદાન, એક્ઝિટ પોલમાં મુજબ આપને મળશે સત્તા, MCDમાં છેલ્લાં 15 વર્ષથી છે ભાજપની સત્તા
Gujarat election 2022/બીજા તબક્કાની ચૂંટણીમાં 65.30 ટકા મતદાન, એક્ઝિટ પોલનાં પ્રમાણે BJPની થશે જીત, સાતમી વખત BJPની બનશે સરકાર ગુજરાતમાં ફરી લહેરાશે ભાજપનો ભગવો
Gujarat election 2022/આવતીકાલે વિધાનસભા ચૂંટણીનું પરિણામ, આજે તૈયારીઓને આખરી ઓપ અપાશે, તમામ શહેરોમાં સ્ટ્રોંગ રૂમ પર લોખંડી બંદોબસ્ત આવતીકાલે સવારે 8 વાગે શરૂ થશે મતગણતરી