Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત ચૂંટણી 2022/પોલીટેકનીક ખાતે આવતીકાલે થશે મત ગણતરી, પોલીટેકનીક સ્ટ્રોંગ રૂમ ખાતે જડબેસલાક બંદોબસ્ત, એસઆરપી અને BSF જવાનો તૈનાત કરાયા, ગ્રામ્ય વિસ્તારની બેઠકો માટે મત ગણતરી થશે

એમસીડી ઇલેકશન/દિલ્હી મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીની મતગણતરી, તમામ 250 સીટો પર મતગણતરી યથાવત, રૂઝાનમાં આમ આદમી પાર્ટીને બહુમત, આપ 124 સીટ પર આગળ, ભાજપ 114 સીટ પર ચાલી રહી છે આગળ, કોંગ્રેસ 7 સીટ પર આગળ

બોલિવૂડ/એકટર શાહરૂખના પુત્ર આર્યનની વધી શકે છે મુશ્કેલી, ક્રુઝ ડ્રગ્સ પાર્ટી પ્રકરણમાં અડચણ વધવાની શકયતા, અગાઉ NCBએ આર્યનને આપી હતી ક્લિનચિટ, હવે હિન્દુ મહાસંઘે બોમ્બે હાઇકોર્ટમાં કરી અરજી, અરજી કરી ક્લિનચિટનો વિરોધ દાખલ કર્યો, સમગ્ર પ્રકરણની નવેસરથી તપાસ કરવા માંગણી

મોબાઇલ પ્રતિબંધ/ઉજ્જૈનનાં મહાકાલ મંદિરમાં મોબાઈલ પર પ્રતિબંધ, મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો, હવેથી શ્રદ્ધાળુઓ મોબાઇલ લઇ પ્રવેશ નહીં કરી શકે, આગામી 20 ડિસેમ્બરથી આ નિયમ લાગુ કરાશે

આરોગ્ય/અમદાવાદમાં ટાઇફોઈડના કેસોમાં વધારો, ત્રણ દિવસમાં ટાઇફોઈડનાં 60 કેસ નોંધાયા, કમળાના 56 કેસ નોંધાતા તંત્ર સાબદુ, પ્રદૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો, વિવિધ વિસ્તારમાં ઝાડા-ઉલટીના 47 કેસ નોંધાયા, સતત કેસો વધતાં આરોગ્ય તંત્રએ લીધા તકેદારીનાં પગલા

રિઝર્વ બેન્ક રેપો રેટ/RBIએ રેપોરેટમાં 0.35 ટકાનો કર્યો વધારો, વ્યાજદરમાં 0.50 ટકાનાં વધારાની જાહેરાત, RBIએ વ્યાજદરમાં કર્યો વધારો, RBIએ રેપોરેટમાં 35 બેસિસ પોઇન્ટનો કર્યો વધારો, આ સાથે રેપોરેટ વધી 6.25 ટકાએ પહોંચ્યો

ભારત-આંતરરાજ્ય સરહદ વિવાદ/સરહદ વિવાદ પર સંગ્રામ વકર્યો, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પથ્થરમારો, અનેક વર્ષોથી વણઉકેલ્યો છે સીમાવિવાદ, સીમાવર્તી ભાગમાં ભારે, તંગદિલી ફેલાઈ, પ્રશ્નોનો ઉકેલ લાવવા શરદ પવારની ચિમકી, 48 કલાકનું NCP પ્રમુખ શરદ પવારે આપ્યું અલ્ટિમેટમ, મહારાષ્ટ્રમાંથી કર્ણાટક આવતા વાહનોને રોકાયા, કર્ણાટકમાં મહારાષ્ટ્રની ટ્રકો પર પથ્થરમારો, મહારાષ્ટ્રના પૂણેમાં શિવસેના કાર્યકરો દ્વારા ઘર્ષણ કર્ણાટકના વાહનો પર કાળો રંગ લગાડાયો

દિલ્હી હાઇકોર્ટ/ગર્ભપાત મુદ્દે દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો, માતાનો નિર્ણય જ સર્વોપરી, 8 માસના ગર્ભને પાડી દેવા અપાઈ મંજૂરી, બાળક સેરેબ્રલ અસામાન્યતાથી હતું પીડિત, MRI સ્કેનમાં સામે આવી હતી જાણકારી, 26 વર્ષની મહિલાને ગર્ભ પાડી દેવા આપી મંજૂરી

ગુજરાત ચૂંટણી 2022/અમદાવાદમાં સ્ટ્રોંગ રૂમ બહાર લોખંડી બંદોબસ્ત, પ્રવેશદ્રારથી માંડી સ્ટ્રોંગ રૂમ સુધી સઘન સુરક્ષા, એલડી એન્જીનીયરીંગ કોલેજ ખાતે, ત્રણ લેયર સુરક્ષા, SRP અને BSF જવાનો દ્રારા સઘન સુરક્ષા, એલડી કોલેજ ખાતે આઠ બેઠક ની મતગણતરી થશે

એમસીડી ઇલેકશન/દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર, આપ 124 સીટો પર , ભાજપ 115 સીટો પર ચાલી રહી છે આગળ, કોંગ્રેસ 4 સીટો પર આગળ હોવાનું રૂઝાન, 250 વોર્ડ માટે હાથ ધરાઈ મતગણતરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy