આરોગ્ય/ અમદાવાદમાં ટાઇફોઈડના કેસોમાં વધારો, ત્રણ દિવસમાં ટાઇફોઈડનાં 60 કેસ નોંધાયા, કમળાના 56 કેસ નોંધાતા તંત્ર સાબદુ, પ્રદૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો, વિવિધ વિસ્તારમાં ઝાડા-ઉલટીના 47 કેસ નોંધાયા, સતત કેસો વધતાં આરોગ્ય તંત્રએ લીધા તકેદારીનાં પગલા

Breaking News