Mathura/મથુરામાં ગરમાયો માહોલઃ અખિલ ભારતીય હિંદુ મહાસભાએ શાહી ઇદગાહ મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠની મંજૂરી માંગી
ગુજરાત ચૂંટણી 2022/બનાસકાંઠાઃ થરાદ વિધાનસભામાં શંકર ચૌધરીનો રોડ શો, રોડ શોની તૈયારીઓને આખરી ઓપ, થરાદ ગાયત્રી સ્કુલથી હનુમાન ગોળાઈ સુધીનો રોડ શો, લોકો કેસરિયો ખેસ પહેરીને રોડ શો માટે તૈયાર, લોકોમાં રોડ શો ને લઈને અનેરો ઉત્સાહ
ગુજરાત ચૂંટણી 2022/અમદાવાદમાં નિકોલમાં BJP ઉમેદવારનો ભવ્ય રોડ શો, જગદીશ વિશ્વકર્માનો ભવ્ય રોડ શો, ઓઢવના મધ્યસ્થ કાર્યાલયથી રોડ શો વિશ્વકર્માનો દ્વારા આજે પ્રચંડ પ્રચાર મેગા રોડ શો, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા
ગુજરાત ચૂંટણી 2022/કોંગ્રેસ ચૂંટણી જીતવા ડાન્સરોના સથવારે, બોરસદમાં ડાન્સરો બોલાવાઈ, રાજેન્દ્રસિંહ પરમારે બાર ડાન્સરો બોલાવી
ગુજરાત ચૂંટણી 2022/141 વિધાનસભા ભાજપના ઉમેદવારની મહારેલી સંગીતા પાટીલ પણ મહા રેલીમાં જોડાયા ઉમેદવાર મનિષાબેન વકીલ વિશ્વાસ રેલી કોર્પોરેટર સહિત સંગઠનના હોદ્દેદારો પહોંચ્યા મનિષાબેન વકીલને મળી રહ્યું છે જન સમર્થન
ગુજરાત ચૂંટણી 2022/રાજ્યમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, મોરવાહડફમાં ભાજપ ઉમેદવારની જંગી સભા, નિમિષા સુથારનો પ્રચારના છેલ્લા દિવસે સભા, મોટી સંખ્યામાં સ્થાનિકો સભામાં જોડાયા
5g in india/ડિસે.નાં અંતે ભારતમાં 5Gનાં 3 કરોડથી વધુ ગ્રાહકો હશે, 2024માં 4G ગ્રાહકોની સંખ્યા 93 કરોડે પહોંચશે, 2028ના અંત સુધીમાં 5Gના 70 કરોડ આંકની સંભાવના
પરીક્ષા/GTUની પ્રેકટીકલ પરીક્ષાનો 13 ડિસે.થી પ્રારંભ, તમામ ફેકલ્ટીની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે, 13મીથી 28મી ડિસે.સુધી લેવાશે પ્રેકટિકલ પરીક્ષા, તમામ તકેદારીના પગલા હાથ ધરાયા