ગુજરાત ચૂંટણી 2022/દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક, આગામી 5-6 ડિસેમ્બરે બેઠક યોજાશે, લોકસભા-2023ની વિવિધ રાજ્યોની ચૂંટણી ચર્ચા થશે, વડાપ્રધાન મોદી સમાપન સત્રને કરી શકે સંબોધિત
ગુજરાત ચૂંટણી 2022/આ વખતે ચૂંટણીમાં નોટાનું બટન નિર્ણાયક બની શકે, 2017માં અમદાવાદની બેઠકમાં નોટા ત્રીજા સ્થાને, પાંચ બેઠકમાં 3 હજારથી વધુ મતદારોએ નોટાનો વિકલ્પ કર્યો, દસ્ક્રોઈ,ઘાટલોડિયા,સાણંદ,વેજલપુર,એલિસબ્રિજ બેઠકનો સમાવેશ, દસ્ક્રોઇમાં સૌથી વધુ 4817 મતદારોએ નોટાનો કર્યો હતો વિકલ્પ
ભવિષ્યવાણી/બાબા વેંગાની ભવિષ્યવાહી, 2023માં એલિયન એટેકની ચિમકી, પરમાણુ હુમલો થવાની ભીતિ, 2023ના વર્ષમાં બાળકો લેબમાં ડિઝાઈન થશે, માતા-પિતા સંતાનોનો રંગ નક્કી કરશે
એઇમ્સ હોસ્પિટલ/દિલ્હી એઇમ્સનું સર્વર 10 દિવસથી ડાઉન, ચીને એઇમ્સના પાંચ સર્વર કર્યા હેક, ચાર કરોડ દર્દીનો ડેટા વેચવા મુકયો, વીવીઆઈપીના ડેટા પણ ડાર્ક વેબ પર, હેકર્સે રૂ.200 કરોડની માંગી ખંડણી, દેશમાં પહેલીવાર IFSOએ હેકિંગ કેસની કરી તપાસ
ગુજરાત ચૂંટણી 2022/રાજકોટમાં નેતાઓએ રાખી ડિજિટલ સિક્યુરીટી, સ્ટ્રોંગ રૂમ બાર ગોઠવી ડિજિટલ સિક્યુરિટી, જીપમાં CCTV ગોઠવી કોલેજ બાર મુકવામાં આવી, અન્ય પાર્ટીઓએ પણ ગોઠવી સિક્યુરિટી, સ્ટ્રોંગ રૂમ બહાર નેતાઓએ લગાવ્યા માણસો
ગુજરાત ચૂંટણી 2022/સુરતમાં ભાજપ કોર્પોરેટર શરદ પાટીલની ધરપકડ, પાંડેસરાના કોર્પોરેટર છે શરદ પાટીલ, આચારસંહિતા ભંગ બદલ ધરપકડ મતદાન બાદ બનાવ્યો હતો વિડીયો, ઇવીએમ-કમળનું નિશાન સાથે મતની કરી હતી અપીલ
દરોડા/ભાવના જેમ્સ, અરવિંદ ધાનેરા ડાયમંડ જૂથ પર દરોડા, નરેશ શાહ સહિત 35 થી વધુ સ્થળ પર દરોડા, મુંબઈમાં પણ 5 સ્થળોએ દરોડાની કામગીરી ચાલુ, હીરા ઉદ્યોગકારોના જમીનમાં મોટા રોકાણની વિગત, રોકડ અને ગોલ્ડ ડાયમંડ જ્વેલરી પણ મળી આવી સૂત્રો
દરોડા/સુરતઃ IT વિભાગના દરોડાનો મામલો, હીરા ઉદ્યોગકારો, બિલ્ડર, ફાઇનાન્સરને ત્યાં પાડ્યા દરોડા, બીજા દિવસે પણ આવકવેરાના દરોડાની કામગીરી ચાલુ, જમીનોના દસ્તાવેજો, બેનામી વ્યવહારો મળ્યા
સુપ્રીમ કોર્ટ/કોલેજિયમ વ્યવસ્થાને લઇ સુપ્રીમનું કડક વલણ, વર્તમાન સિસ્ટમને પાટા પરથી ઉતારવી જોઇએ નહીં, કોર્ટે કહ્યું-સુપ્રીમ કોર્ટ પારદર્શી સંસ્થામાંની એક છે, કોલેજિયમ પ્રણાલીને લઇ વિભાજન-સરકાર વચ્ચે હતો વિવાદ
ગુજરાત ચૂંટણી 2022/ધારાસભ્ય હિતુ કનોડીયા કરશે જાહેરસભા, જાણીતા ઢોલિવૂડ એકટર છે હિતુ કનોડીયા, ભાણગઢ ગામે સંબોધશે જનસભા, પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકી સભામાં આપશે હાજરી