Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત ચૂંટણી 2022/રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી યોજશે રોડ શૉ, કલોલમાં ભાજપ કાર્યાલયથી કરશે શરૂઆત, વડતાલ ખાતે સ્વામિનારાયણ મંદિરે કરશે દર્શન બાકરોલ વિદ્યાધામ ખાતે કરશે દર્શન, આણંદમાં BAPS મંદિરે દર્શન

Gujarat election 2022/કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનો યોજાશે રોડ શો, સ્મૃતિ ઇરાનીના યોજાશે 2 રોડ શો, મેઘરજ રોડ અને સિદ્ધપુરમાં યોજાશે રોડ શો મેઘરજમાં સવારે 10.00 કલાકે રોડ શો, સિદ્ધપુરમાં બપોરે 1 કલાકે યોજાશે રોડ શો

Gujarat election 2022/કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સંબોધશે 3 સભા, દાંતીવાડા, કવાટ, બોરસદમાં જાહેર સભા, ધાનેરા પાંથવાડામાં સવારે 9.30 કલાકે સભા, કવાટમાં બપોરે 12.45 કલાકે જાહેર સભા, બોરસદમાં બપોરે 2.30 કલાકે જાહેર સભા

Gujarat election 2022/UPના સીએમ યોગી ગુજરાતમાં ગજાવશે સભા, CM યોગી સંબોધશે 3 જાહેર સભાઓ, ધોળકા, મહુધા, ખંભાતમાં સંબોધશે સભા, ધોળકામાં સવારે 10.25 કલાકે સભા, સવારે 11.30 કલાકે ચકલાસીમાં સભા, બપોરે 12.40 કલાકે ખંભાતમાં સભા

Gujarat election 2022/અમદાવાદમાં સીએમ ભુપેન્દ્ર પટેલનો રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલે બુટભવાની મંદિરે કર્યા દર્શન, ચેનપુર વિસ્તારમાંથી સીએમનો રોડ શોનો પ્રારંભ, બુટ ભવાની મંદિર ચેનપુરથી રોડથી શરૂ, CMએબુટભવાની મંદિરમાં દર્શન કર્યા

Gujarat election 2022/ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ, આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ થશે શાંત, ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે બીજા અને અંતિમ ચરણ માટે પ્રચંડ પ્રચાર, 14 જિલ્લાની 93 બેઠકો માટે સાંજે પ્રચાર બંધ થશે

Dead Body/લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસે મળી લાશ, પાણીમાં તરતી હાલતમાં લાશ મળી આવી, પમ્પિંગ સ્ટેશનની જાળી સાફ કરતા મળી લાશ

couple suicide/સુરતમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત, ઘણા સમયથી બંને એકબીજાના પ્રેમમાં હતા, પરિવારને સંબંધ મંજુર ન હોવાથી કર્યો આપઘાત, કતારગામ વિસ્તારમાં રેલવે નીચે કૂદી કર્યો આપઘાત

Stock Market/આઠ દિવસની તેજી પછી બજારે પોરો ખાધોઃ સેન્સેક્સ 416 પોઇન્ટ ઘટ્યો

ricky ponting/ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગની તબિયત ચાલુ કોમેન્ટ્રીએ બગડી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy