Gujarat election 2022/
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સંબોધશે 3 સભા, દાંતીવાડા, કવાટ, બોરસદમાં જાહેર સભા, ધાનેરા પાંથવાડામાં સવારે 9.30 કલાકે સભા, કવાટમાં બપોરે 12.45 કલાકે જાહેર સભા, બોરસદમાં બપોરે 2.30 કલાકે જાહેર સભા
