Gujarat election 2022/ UPના સીએમ યોગી ગુજરાતમાં ગજાવશે સભા, CM યોગી સંબોધશે 3 જાહેર સભાઓ, ધોળકા, મહુધા, ખંભાતમાં સંબોધશે સભા, ધોળકામાં સવારે 10.25 કલાકે સભા, સવારે 11.30 કલાકે ચકલાસીમાં સભા, બપોરે 12.40 કલાકે ખંભાતમાં સભા

Breaking News