ગુજરાત ચૂંટણી 2022/ સુરતમાં ભાજપ કોર્પોરેટર શરદ પાટીલની ધરપકડ, પાંડેસરાના કોર્પોરેટર છે શરદ પાટીલ, આચારસંહિતા ભંગ બદલ ધરપકડ મતદાન બાદ બનાવ્યો હતો વિડીયો, ઇવીએમ-કમળનું નિશાન સાથે મતની કરી હતી અપીલ

 

Breaking News