Gujarat election 2022/અમદાવાદમાં શિક્ષકોને ચૂંટણીલક્ષી કામગીરી, અમદાવાદના 12 હજારથી વધુ શિક્ષકોને કામગીરી, ચૂંટણીલક્ષી કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી, આગામી 5મી ડિસે.વિધાનસભાની થવાની છે ચૂંટણી
China Corona/ચીનમાં કોરોના મુદ્દે સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન, ચીનમાં જિનપિંગ ગાદી છોડોનાં નારા લાગ્યા, ત્રણ મહિનાથી કેદ જનતામાં આક્રોશ અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા
ગુજરાત ચૂંટણી 2022/મહેસાણામાં આજરોજ ભાજપનો પ્રચંડ પ્રચાર, મહેસાણાની 7 બેઠકો માટે સ્ટાર પ્રચારકો મેદાને, અમિત શાહ, સ્મૃતિ ઇરાની, CM આજે મહેસાણામાં, ખેરાલુમાં અમિત શાહ સંબોધશે જાહેર સભા
ગુજરાત ચૂંટણી 2022/સુરત સર્કિટ હાઉસમાં PMની હીરા ઉદ્યોગકારો મહત્વપૂર્ણ બેઠક મળી, પાટીદાર અગ્રણી-ઉદ્યોગકારો સાથે બેઠક, પાટીદારોનો ગઢ સાચવવા પ્રચંડ પ્રચાર
ગુજરાત ચૂંટણી 2022/કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જૂન ખડગે અમદાવાદમાં, કાર્યાલય ખાતે સંબોધશે પ્રેસ કોન્ફરન્સ, સાંજે 7 વાગ્યે અમદાવાદમાં જાહેર સભા સંબોધશે