Plane accident/USના મેરીલેન્ડમાં પ્લેન અથડાવવાની ઘટના, વીજળીના ટાવર સાથે ટકરાયું નાનું પ્લેન, ઘટનાને પગલે 90 હજાર ઘરોમાં વીજળી ગુલ, મોન્ટગોમેરી કાઉન્ટી વિસ્તારનો બનાવ, બેને સુરક્ષિત રીતે બહાર કઢાયા
food poisoning/વડોદરાનાં પાદરામાં ફૂડ પોઇઝનિંગની ઘટના, ફુડ પોઇઝનિંગથી 120થી વધુ લોકોને અસર,બાળકો મહિલાઓ સહિતના લોકોને અસર, સામાજિક પ્રસંગમાં ભોજન લેતા બની ઘટના
Gujarat election 2022/અમિત શાહનું મિશન સૌરાષ્ટ્રઃ ગયા વખતનું ગાબડું પૂરીને બમણું વળતર મેળવવા ઇચ્છુક ભાજપ
PM Modi/વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત, 27-28 નવેમ્બરે ફરી ગજવશે ગુજરાત, બે દિવસ વિવિધ કાર્યક્રમનું આયોજન
Firing/પઠાણકોટમાં સંદિગ્ધ પર ફાયરિંગ કરાયું, પઠાણકોટના પહાડીપુર પોસ્ટપર સંદિગ્ધ દેખાયા, બે સંદિગ્ધ જોવા મળતાં BSF દ્વારા કાર્યવાહી BSF દ્વારા સાત રાઉન્ડ ફાયરિંગ કરાયું, અમૃતસર સહિત ત્રણ સ્થળે ઘુસણખોરીનો પ્રયાસ, ફાયરિંગ બાદ ભાગી છૂટયા સંદિગ્ધ