PM Modi/PM મોદી સંવિધાન દિવસ કાર્યક્રમમાં આપશે હાજરી, સંવિધાન દિવસે કાર્યક્રમને કરશે સંબોધન, ઈ-કોર્ટ પ્રોજેકટ હેઠળ પરિયોજનાની કરાવશે શરૂઆત, વર્ચ્યૂઅલ જસ્ટિસ ક્લોક,વેબસાઇટનો સમાવેશ
Voters/વોટર હેલ્પલાઈન એપ સુવિધા હવે કાર્યરત, EPIC નંબર મેળવવામાં એપ કાર્યરત થશે, વોટર રજિસ્ટ્રેશન એપ દ્વારા જાણી શકાશે, મતદાર યાદીમાં નામ-મથક પણ જાણી શકાશે
Gujarat election 2022/શિક્ષકોની બદલીને ચૂંટણીનું લાગ્યું ગ્રહણ, આચારસંહિતા પુરી થયા બાદ જ ઓર્ડર જનરેટ થશે, નક્કી કાર્યક્રમ મુજબ બદલીના ઓર્ડર થવાના હતા, હવે આચારસંહિતા પૂર્ણ થયા બાદ અપાશે, બીજા તબક્કાની બદલીની કાર્યવાહી શરૂ કરાશે, 28મી નવેમ્બરથી કાર્યવાહીની થશે શરૂઆત
Gujarat election 2022/AMCની મ્યુનિ.કચેરીમાં 5 ડિસે.રજા જાહેર, પાંચમી ડિસે.અમદાવાદમાં થશે મતદાન, તમામ કચેરીઓમાં રજા જાહેર કરાઈ, આ દિવસે આવશ્યક સેવા ચાલુ રહેશે
Gujarat election 2022/કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે આવશે ગુજરાત, આવતીકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, 27-28 નવેમ્બર વિવિધ સ્થળે જનસભા સંબોધશે
NRI/ન્યૂઝીલેન્ડમાં વધુ એક ગુજરાતીની પાશવી હત્યા, જનક પટેલ નામના ગુજરાતી યુવકનું મોત, ઓકલેન્ડમાં NRIની દુકાનમાં ઘટના, યુવાને પ્રતિકાર કરતાં ચપ્પા વડે હુમલા બાદ હત્યા, આઠ જેટલાં ઘા ઝીંકી હત્યા કરી ફરાર થયા, યુવક જલાલપોરના વડોલી ગામનો વતની
Gujarat election 2022/રાજસ્થાન CM ગેહલોતની સભામાં અવ્યવસ્થા, ગેહલોતની સભામાં સાફો લેવા લોકોની પડાપડી, અમદાવાદના દરિયાપુરમાં હતી જનસભા, સભામાં ભગવો સાફો લેવા લોકો રીતસર દોડ્યા, ભાષણ સાંભળવાનું સાઈડમાં મૂકી દોડ લગાવી
Gujarat election 2022/આજે ભાજપનું સંકલ્પપત્ર જાહેર કરાશે, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા જાહેર કરશે સંકલ્પપત્ર, ગાંધીનગર કમલમ ખાતે સંકલ્પપત્રનો કાર્યક્રમ, મુખ્યમંત્રી,પાટીલ સહિત અગ્રણીઓ રહેશે હાજર
Gujarat election 2022/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મિશન ગુજરાત, સવારે જાફરાબાદમાં સંબોધશે જનસભા, રાજુલા વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે પ્રચાર, તળાજામાં બપોરે જનસભાનું કરાયું આયોજન, ત્યારબાદ મહુવા ભાવનગરમાં સભા સંબોધશે, સાંજે નિઝામપુરા વડોદરામાં જંગી સભા સંબોધશે, રાત્રે અમદાવાદના પ્રહલાદનગરમાં સભા યોજશે
Accident/છોટાઉદેપુરના તેજગઢ પાસે અકસ્માતનું એકનું મોત, બે બાઇકો સામસામે ભટકાતા થયો અકસ્માત, કારચાલકની હડફેટે બાઈક ચાલકનું મોત