Gujarat election 2022/ચૂંટણી પહેલા લ્હાણીની શરૂઆતઃ દૂધસાગર ડેરીએ ફેટના ભાવ પ્રતિ કિલોએ 10 રૂપિયા વધાર્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/હિમાંશુ વ્યાસ કોંગ્રેસ છોડી જોડાશે ભાજપમાં, ભાજપમાં આજે બપોરે વિધિવત જોડાય તેવી શકયતા, હિમાંશુ વ્યાસ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ચૂંટણી ટાણે પાટલી બદલુઓની સીઝન, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ખેંચતાણ, ટિકિટવાંચ્છુકો પક્ષ સાથે કરી રહ્યાં છે દ્રોહ, છેલ્લી ઘડીએ ટિકિટ લેવા પક્ષ બદલી રહ્યાં છે નેતા, નેતાઓની આ પક્ષપલટુની નીતિને પ્રજા સ્વીકારશે કે કેમ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/વજુભાઈ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીએ દાવેદારી કરતાં વિવાદ, સરકારી કર્મી પક્ષનું ચિહ્નન પણ ન બતાવી શકે તેવા નિયમો, ચૂંટણી સમયે મનપાનાં કર્મચારી આવ્યા વિવાદમાં
Vipul Chaudhary/મહેસાણા: દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલો, વિપુલ ચૌધરી આજે કોર્ટ મુદતે રહેશે હાજર, વિપુલ ચૌધરી આપ પાર્ટીમાં જોડાઈ શકે