ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/
વજુભાઈ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીએ દાવેદારી કરતાં વિવાદ, સરકારી કર્મી પક્ષનું ચિહ્નન પણ ન બતાવી શકે તેવા નિયમો, ચૂંટણી સમયે મનપાનાં કર્મચારી આવ્યા વિવાદમાં
