જામનગરને મળ્યા નવા મેયર/જામનગરના નવા મેયર વિનોદ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આશિષ જોષી
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ નીમાયા/જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હરેશ ઠુમર, ઉપપ્રમુખ મુકેશ કણસાગરા, કારોબારીના ચેરમેન દિલીપ સિસોદિયા
ભાવનગર-નવા મેયર/ભાવનગરના નવા મેયર બન્યા ભરત બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, શાસક પક્ષના નેતા બન્યા કિશોરભાઈ ગુરુમુખની
રાજકોટના મળ્યાં નવા મેયર/રાજકોટના નવા મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુ જાદવ
સુરતને મળ્યા નવા મેયર/સુરતના નવા મેયર દક્ષેસ માવાણી, ડેપ્યુટી મેયર નરેશ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી
ગાંધી આશ્રમનું નવીનીકરણ/ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટનો ધમધમાટઃ કાર્ગો મોટર્સથી આરટીઓનો રોડ કાયમી ધોરણે બંધ કરાશે