દાહોદ અકસ્માત/દાહોદના કાળીમહુડી ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કાર રસ્તા પરથી નીચે ઉતરતા સર્જાયો અકસ્માત, દાહોદથી લીમડી જતા માર્ગ પર સર્જાયો અકસ્માત, અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, એકને ગંભીર ઇજાઓ, ઇજાગ્રસ્તને તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો, લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
રાહત/અરવલ્લી: ઉત્તરાખંડમાં બસના અકસ્માતનો મામલો, બસમાં સવાર અરવલ્લી જીલ્લાનો યુવક ઇજાગ્રસ્ત, અરવલ્લીનો યુવક ભાવનગરથી ગયો હતો પ્રવાસ પર, ડુંગરવાડાના ભરતભાઈ પ્રજાપતિ બસમાં હતા સવાર, પગના ભાગે ઇજા થયેલ યુવકને ઋષિકેશ સારવાર માટે રખાયો, તંત્ર દ્વારા પરિવાર અને યુવકનો સંપર્ક કરાયો, પ્રાંત અધિકારીની સૂચનાથી વહીવટી તંત્ર પહોંચ્યું યુવકના ઘરે, સર્કલ ઓફિસર અને તલાટીએ પરિવારજનો સાથે કરી મુલાકાત, યુવક સાથે ટેલિફોનિક સંપર્ક કરાવતા પરિવારને મળી રાહત
પોલીસ પર હુમલો/દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો, ગૌવંશને બચાવવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, પથ્થરમારામાં એક પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજા, કોન્સ્ટેબલને માથામાં વાગતા 6 જેટલા ટાંકા આવ્યા, પથ્થરમારામાં પોલીસની PCR વાનને મોટું નુકસાન, ઘટનાને પગલે ASP સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, પોલીસ પર હુમલાની ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી
બસ દુર્ઘટના/ઉત્તરાખંડમાં ગુજરાતી પ્રવાસીઓને નડ્યો અકસ્માત, ગંગોત્રી નેશનલ હાઇવે પર બસ ખીણમાં ખાબકી, બસમાં સવાર 33 મુસાફરો પૈકી 7 ના મોત, અન્ય 27 ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા, મહુવાના 2, પાલીતાણાના 1 શ્રદ્ધાળુનું મોત, તળાજાના 3 અને ભાવનગરના 1 શ્રદ્ધાળુનું મોત, ભાવનગરના 51 વર્ષીય મીનાબેન ઉપાધ્યાયનું મોત, મહુવાના 61 વર્ષીય ગણપતરાય મહેતાનું મોત, મહુવાના 57 વર્ષીય દક્ષા મહેતાનું મોત, ભાવનગરના 40 વર્ષીય રાજેશ મેરનું મોત, તળાજા ભાવનગરના 35 વર્ષીય અનિરુદ્ર જોશીનું મોત, તળાજા ભાવનગરના 40 વર્ષીય ગીગાબાઈ ભામરનું મોત, પાલીતાણાના 29 વર્ષીય કરનજીત ભાટીનું મોત
india vs ireland t20/બીજી T20માં ગાયકવાડ-સેમસન અને રિંકુની બેટિંગ, ભારતે આયર્લેન્ડને આપ્યો 186 રનનો ટાર્ગેટ
Pak President Revolt/‘અલ્લાહ બધું જાણે છે…’ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સેના સામે મોરચો ખોલ્યો! 2 મહત્વપૂર્ણ બિલ પર સહી કરી નથી