લાંચ/અમરેલીઃ ધરાઈ ગામના ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયા બોટાદ ACBએ ઉપસરપંચને રંગેહાથ ઝડપ્યા મોબાઈલ ટાવર નાખવા માટે માગી હતી લાંચ ટાવર સામે પંચાયત કાર્યવાહી નહી કરવા માંગી હતી લાંચ ઉપ સરપંચ દ્વારા 3 લાખની માંગવામાં આવી હતી લાંચ ACBએ રૂ. 1,20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા આરોપી ઉપ સરપંચ પરેશ કાપડિયા કરી ધરપકડ
પ્રમોશન/13 અધિકારીઓને TDO તરીકે અપાઈ નિમણૂંક સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓની કરાઈ બદલી GAS કેડરના અધિકારીઓને સોંપાઈ તાલુકાની જવાબદારી 2021ની બેચના અધિકારીઓને TDO તરીકે જવાબદારી રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે આપ્યા આદેશ તાત્કાલિક ફરજ પર પહોંચવા અપાઈ સૂચના
આત્મહત્યા/અમદાવાદના અટલબ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ અગમ્ય કારણોસર યુવકે લગાવી અટલબ્રિજથી નદીમાં છલાંગ જો કે થોડીવારમાં જ યુવક તરીને બહાર પણ આવી ગયો ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યુ, પોલીસે યુવકની અટકાયત કરી અગાઉ પણ એક ડોકટરે અટલબ્રિજ પરથી આત્મહત્યા કરી હતી
ST Students Fee/ST વિદ્યાર્થીઓ માટે ઉચ્ચશિક્ષણ મેળવવું બન્યું સરળઃ છ લાખથી વધુ ફી હશે તો રાજ્ય સરકાર ભરશે
Kuldeep Yadav/કુલદીપ યાદવે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડ્યો, સૌથી ઝડપી 50 વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો
Indian Weavers/ભારતીય વણકરોને કેવી રીતે મળશે વિશ્વનું સૌથી મોટું બજાર, હેન્ડલૂમ સેક્ટરમાં ઝડપી વિકાસની જરૂર
Opposition-No confidence motion/લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષના હુમલાનો આજે અમિત શાહ લેશે જવાબ, પહેલા દિવસે શું હતું ખાસ?
Supreme court-Article 370 case/‘આર્ટિકલ 370 પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી’ – સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી