ઉચાપત/મહેસાણા: ખેરાલુમાં 1.03 કરોડની ઉચાપત મામલો ખેરાલુ પ્રાથમિક શિક્ષક મંડળીમાં થઇ હતી ઉચાપત જિલ્લા રજીસ્ટ્રારએ પોલીસ ફરિયાદનો આદેશ આપ્યો ઉચાપત કરનાર પૂર્વ હોદ્દેદારોએ નાણાં ભરી દીધા 1.03 કરોડની ભરપાઈ બાદ વ્યાજનો મુદ્દો સામે આવ્યો 79.77 લાખ વ્યાજ ચૂકવવા નોટિસો ફટકારાઈ પૂર્વ 33 હોદ્દેદારોને વ્યાજ ચૂકવવા નોટિસો ફટકારાઈ ઉચાપત તપાસ અધિકારીએ નોટિસો ફટકારી વ્યાજ ના નાણાં ચૂકવી દેવા નોટિસો ફટકારી
રોગચાળામાં વધારો/રાજકોટમાં વરસાદી માહોલમાં રોગચાળામાં વધારો તાવ, શરદી, ઉધરસના કેસમાં વધારો છેલ્લા એક અઠવાડિયામાં 400થી વધુ કેસ નોંધાયા ચાલુ વર્ષની સીઝનમાં મેલેરિયાના 10 કેસ નોંધાયા ડેન્ગ્યુના 24 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા 227 ઘરમાં ફોગીંગ કરવામાં આવ્યું
આઇટી દરોડા/રાજકોટ:ITનું બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ત્રણ ઝવેરીઓ અને એક બિલ્ડરને ત્યાં તપાસ રાધિકા જવેલર્સ, શિલ્પા જવેલર્સમાં તપાસ ચાલૂ જે.પી. જવેલર્સ, વર્ધમાન બિલ્ડર ગ્રુપને ત્યાં તપાસ 28 સ્થળ ઉપર 150થી વધુ અધિકારીઓ દ્વારા તપાસ આજે પણ દિવસભર IT વિભાગની તપાસ ચાલશે
પતિ બન્યો હેવાન/જામનગર: લાલપુરમાં પતિ બન્યો હેવાન પત્ની અને પુત્રને ઝીંક્યા છરીના ઘા મેલીવિદ્યાની શંકાથી પત્ની-પુત્ર પર હુમલો તુલસી સોલંકીનામના વ્યકિતનો પત્ની-પુત્ર પર હુમલો પત્ની જોનીબેન તેમજ પુત્ર જીવનના ગળા પર છરી મારી ઇજાગ્રસ્ત પત્ની-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
ભારે વરસાદ/રાજયના 22 જિલ્લાના 104 તાલુકામાં વરસાદ ભાવનગરના સિહોર તાલુકામાં સૌથી વધુ વરસાદ સિહોરમાં 24 કલાકમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ
ગોલ્ડ સ્મગલિંગ/સુરત: ગોલ્ડ સ્મગલિંગ મામલો PSI પરાગ દવેને કરાયો સસ્પેન્ડ પરાગ દવેની સતત પૂછપરછ હાથ ધરી પૂછપરછમાં અનેક ખુલાસા થયાનો દાવો 26 કરોડનું સોનુ ભરૂચના એજન્ટ દ્વારા મંગવાયું ભરૂચના એજન્ટની આસપાસ તપાસ કેન્દ્રિત પરાગ દવેએ ધરપકડ પહેલા સિમકાર્ડ તોંડુ નાંખ્યું હતું પરાગ દવેના ઘરેથી12 લાખની રકમના બ્લેન્ક ચેક મળ્યા આજે પરાગ દવે સહિત અન્ય આરોપીના રીમાન્ડ પૂરા થશે
અસામાજિક તત્વોનો આતંક/ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો આનંદનગર વિસ્તારમાં જાહેરમાં દારૂની પાર્ટી સ્થાનિકોએ અટકવા મારમારવામાં આવ્યો સ્થાનિક મહિલાઓ પહોંચી બી.ડિવિઝન પોલીસ સ્ટેશન અડધી મહિલાઓનું ટોળું પહોંચ્યું પોલીસ સ્ટેશન
ગોરખધંધો/મહેસાણા:શેરબજારમાં ચાલતો ગોરખધંધો ઝડપાયો વડનગરના સબલપુર ગામનો બનાવ સામે આવ્યો શેરબજારનું ગેરકાયદે ડબ્બા ટ્રેડીંગ ઝડપાયું લાયસન્સ વિના ચાલતો શેર બજારનો ધંધો માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનથી શેરનો ધંધો લોકોને વધુ કમાવી આપવાની ટિપ્સ આપતા હતા ગેરકાયદે શેરબજારના ધંધાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ,4 ઝડપાયા,4 ફરાર વડનગર પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ
નકલી ઘી ફેક્ટરી પકડાઈ/સુરતના ઓલપાડમાં નકલી ઘીની ફેકટરી પકડાઇ મોટીમાત્રામાં નકલી ઘી કબ્જે કરવામાં આવ્યું નકલી ઘી પેંકિગ કરવાનો સામાન પણ કબ્જે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા સેમ્પલ લેવાયા ત્રણ લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો 5 લાખથી વધુનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો