અસામાજિક તત્વોનો આતંક/
ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો આનંદનગર વિસ્તારમાં જાહેરમાં દારૂની પાર્ટી સ્થાનિકોએ અટકવા મારમારવામાં આવ્યો સ્થાનિક મહિલાઓ પહોંચી બી.ડિવિઝન પોલીસ સ્ટેશન અડધી મહિલાઓનું ટોળું પહોંચ્યું પોલીસ સ્ટેશન
