હવામાન વિભાગની આગાહી/
હવામાન વિભાગની આગાહી રાજ્યમાં 2 દિવસ સૂકું વાતાવરણ રહેશે ક્યાંક વરસાદ રહી શકે તેવી શકયતા અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેશે 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે વલસાડ, ભરૂચ, ડાંગમાં વરસાદની શક્યતા ભાવનગર, ગીર સોમનાથ વરસાદની શકયતા હાલમાં પવનની દિશા બદલાતા વરસાદની શકયતા
