Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મહીસાગરમાં વરસાદ/મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આખી રાત ભર ધીમીધારે પડયો વરસાદ નીચાણવાળા અનેક વિસ્તારો થયા પાણી-પાણી ગ્રામ્ય વિસ્તારમાં પણ પડયો ભારે વરસાદ

અરવલ્લીમાં સતત વરસાદ/અરવલ્લીમાં સતત પાંચમાં દિવસે વરસાદ મોડાસા તેમજ ગ્રામ્ય પંથકોમાં વરસાદ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસાદને કારણે વાહનચાલકોને પરેશાની હાઇવે પર વાહન ચાલકોને થઇ રહી છે પરેશાની

દેશી દારૂનો વિડીયો/રાજકોટ:દેશી દારૂનો વીડિયો વાયરલ મામલો વીરપુરમાં દારૂનો વીડિયો થયો હતો વાયરલ વીડિયોમાં દેખાતા નેપાળી યુવાનનું થયું મોત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું મોત પોલીસની કસ્ટડીમાં તબિયત લથડી હતી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો

ડીઆરઆઇનો સપાટો/અમદાવાદ DRIની મોટી કાર્યવાહી શારજહાંથી લવાતું 48.20 કિલો સોનું ઝડપાયું 48.20 કિલો સોનાની હેરાફેરી પકડાઈ 25.26 કરોડના સોના સાથે 3 મુસાફરોની ધરપકડ મુસાફર પાસેથી 99 ટકા શુદ્ધ સોનું ઝડપાયું ઈમિગ્રેશન પહેલા શૌચાલયમાં સોનું છુપાવાનો પ્રયાસ સુરત એરોપોર્ટથી DRIએ 3 મુસાફરોની ધરપકડ કરી 5 બ્લેક બેલ્ટમાં પેકેટ રૂપે સોનું છુપાવ્યું હતુ 25.26 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું

ભાજપ રાજ્યસભા ઉમેદવાર/આજે BJPના રાજયસભાના ઉમેદવાર ભરશે ફોર્મ CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ રહેશે હાજર એસ.જયશંકર આજે ભરશે ઉમેદવારી ફોર્મ બપોરે 12.39 વિજયમુર્હતમાં ભરશે ફોર્મ

ભારે વરસાદની આગાહી/આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કચ્છ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે ગુજરાતમાં વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજથી સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમનું જોર ઘટશે બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદી જોર ઘટશે

Gujarat Rains/રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ તે જાણો

Gujarati-Amarnathyatra/અમરનાથમાં 30 ગુજરાતી યાત્રાળુઓ ફસાયાઃ મદદ માટે અપીલ

NorthIndia-Heavyrain/ઉત્તર ભારત જળબંબાકારઃ કેટલાય સ્થળોએ ભૂસ્ખલન

Uttarakhand-Landslide/ઉત્તરાખંડમાં ભૂસ્ખલનઃ મેક્સી નદીમાં ખાબકતા પાચના મોત, ત્રણ બચાવાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy