ડીઆરઆઇનો સપાટો/ અમદાવાદ DRIની મોટી કાર્યવાહી શારજહાંથી લવાતું 48.20 કિલો સોનું ઝડપાયું 48.20 કિલો સોનાની હેરાફેરી પકડાઈ 25.26 કરોડના સોના સાથે 3 મુસાફરોની ધરપકડ મુસાફર પાસેથી 99 ટકા શુદ્ધ સોનું ઝડપાયું ઈમિગ્રેશન પહેલા શૌચાલયમાં સોનું છુપાવાનો પ્રયાસ સુરત એરોપોર્ટથી DRIએ 3 મુસાફરોની ધરપકડ કરી 5 બ્લેક બેલ્ટમાં પેકેટ રૂપે સોનું છુપાવ્યું હતુ 25.26 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું

Breaking News