Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આરોગ્ય વિભાગના દરોડા/વડોદરા:આરોગ્ય વિભાગના 50 સ્થળે દરોડા સ્થળો પર તપાસ કરી પનીરના 42 નમુના લીધા કારેલીબાગ,માંજલપુર, ખોડીયારનગરમાં દરોડા ન્યુ વીઆઇપી રોડ, સંગમ ચાર રસ્તામાં પણ તપાસ વારસીયા રીંગરોડ, ડોલ્ફિન એસ્ટેટમાંથી નમૂના લેવાયા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ કરી રેડ લાઇસન્સ વિનાની ચાર દુકાન કરાવી બંધ દુકાનો, ડેરીમાંથી પનીરના 42 નમુના લેવાયા હાથીખાના યાર્ડમાંથી 170 કિલો મરચાના જથ્થો જપ્ત

મહાઠગ કિરણ પટેલ/વડોદરા:મહાઠગના જામીન નામંજૂર PMOની ઓળખ આપી કરી હતી ઠગાઇ પારુલ યુનિ.માં કરી હતી ઠગાઇ રિસર્ચની કામગીરીની લાલચ આપી હતી PMOમાં ફરજ હોવાની ઓળખ આપી હતી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે જામીન નામંજૂર કર્યો

હુમલો/ગાંધીનગર : સરકારી કર્મચારીને છરી બતાવી ધમકી કોર્પોરેશન જુના બિલ્ડિંગમા કર્મચારી પર છરી બતાવી જન્મ મરણ વિભાગના કર્મચારીને છરી બતાવી જન્મ મરણ વિભાગમા કામ કરતી યુવતીના પ્રેમીએ કર્યો હુમલો ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અપાઈ અરજી

કેબિનેટ બેઠક/ગાંધીનગર: આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ ચોમાસાને લઇ વરસાદની આગાહી અંગે સમીક્ષા જળાશયોની સ્થિતિ અંગે થઈ શકે છે ચર્ચા બિપરજોયમાં બાગાયતી પાકોના નુકશાનની સહાય અંગે ચર્ચા વરસાદમાં તૂટેલા રોડ રસ્તા અંગે કરાશે ચર્ચા વિચારણા સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળા અંગે આયોજનની સમીક્ષા

જી-20 બેઠક/કેવડિયા ખાતે યોજાશે G-20ની બેઠક બેઠકના ભાગરૂપે કરાઈ સુરક્ષાલક્ષી મોકડ્રીલ ચેતક કમાન્ડો અને સ્થાનિક પોલીસ જોડાયા મોકડ્રીલ સફળતા પુર્વક રહી પુર્ણ

ભારે વરસાદની આગાહી/આગામી 5 દિવસ વરસાદ રહેશે બે દિવસ સામાન્ય વરસાદ રહેશે 6 જુલાઇથી ભારે વરસાદ રહેશે 6 જુલાઈથી રાજ્યભરમાં ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે 7 અને 8 જુલાઈએ અતિભારે વરસાદ રહેશે અમદાવાદમાં અતિભારે વરસાદ રહેશે

લાંચ/ખેડા જિલ્લામાં એસીબીની સફળ ટ્રેપ ASI લાંચ લેતા રંગે હાથે ઝડપાયો ફરિયાદી પાસે રૂ. 2000ની માંગ હતી લાંચ રૂ. 2000 સ્વીકારતા રંગે હાથ ઝડપાયો રૂ.1000ની અગાઉ લાંચ લઈ ચૂક્યો છે આરોપીને જામીન પર છોડવા માંગી હતી લાંચ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં બજાવે છે ફરજ રમેશચંદ્ર ડાભી નામના ASI ઝડપાયા ACBએ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી

Moscow-Drone attack/મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલા બાદ ગુસ્સે ભરાયું રશિયા

Murderer-Arrested/પોલીસે હત્યાના આરોપીને 14 વર્ષે પકડ્યો

Turkey-Gujarati death/તુર્કીમાં ભણતી ગુજરાતી યુવતી ચાર સ્વદેશી મિત્રો સાથે ફરવા નીકળી, મળ્યું મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy