સીયુશાહ કોલેજનો વિવાદ/અમદાવાદની સી યુ શાહ કોલેજ ફરી વિવાદમાં ઓનલાઇન અભ્યાસના મુદ્દાને લઈને વિવાદ કોલેજ જર્જરિત હોવાથી ઓન લાઇન અભ્યાસનું કહેવાયું ઓનલાઇન અભ્યાસ માટે વિદ્યાર્થીઓની મંજૂરી નહીં વિદ્યાર્થીઓ કોલેજ ખાતે આજે કરશે વિરોધ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશના કરવાનો આદેશ
એએમટીએસ અકસ્માત/અમદાવાદ:ફરી AMTSએ અકસ્માત સર્જ્યો સ્કૂલે જતા વિદ્યાર્થીને AMTS બસે ટક્કર મારી ગોતાથી મણિનગરની AMTS બસે અકસ્માત સર્જ્યો ગઈકાલે શાહપુર ચાર રસ્તા પાસે થયો હતો અકસ્માત શાહપુરમાં AMTSએ વૃદ્ધને મારી હતી ટક્કર
પોલીસને ગેરમાર્ગે દોરી/રાજકોટ:કોર્પોરેટરના પતિએ પોલીસને ગેરમાર્ગે દોરી FIRમાં પોતાની ઓળખ કોર્પોરેટર તરીકેની બતાવી બાળકનું ભ્રુણ મળવાના મામલે લખાવી હતી FIR કવાભાઇ ગોલતરે પોલીસમાં લખાવી હતી FIR વોર્ડ નંબર 6ના કોર્પોરેટર તરીકેની બતાવી ઓળખ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર છે વજીબેન ગોલતર વજીબેનના પતિ છે કવાભાઇ ગોલતર વજીબેનના પતિએ આપી વોર્ડ 6ના કોર્પોરેટરની ઓળખ
પાણી ભરાયા/સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અશ્વિની કુમાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા રેલવે ગરનાળુ,સરસ્વતી સ્કૂલ પાસે ભરાયા પાણી ગરનાળામાં પાણી ભરાઈ જતા રીક્ષા બંધ પડી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ વહેલી સવારમાં અટવાયા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવવાના બનાવ
વરસાદ/સુરત જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ ઓલપાડ તાલુકામાં સવારથી જ ધીમીધારે વરસાદ 3 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ ઓલપાડ,સાયણ,કીમ સહિતના વિસ્તારોમાં વરસાદ ઓલપાડ તાલુકામાં સવારથી જ ધીમીધારે વરસાદ
ભુવા સિટી/મેગા સીટી નહીં મેગા ભુવા સીટી બન્યું અમદાવાદ મેઘાણીનગર ચાર રસ્તા પર જ પડયો મસમોટો ભુવો ચાર રસ્તા પર ભુવો પડતા લોકોને પડી રહી છે હાલાકી માત્ર માટી નાંખીને ભુવા કરવામાં આવી રહ્યું છે પુરાણ મેઘાણીનગર ચાર રસ્તા પર જ પડયો મસમોટો ભુવો
અકસ્માત/નવસારી:બે એસટી બસો સામ-સામે અથડાઇ શહેરમાં આવેલા ચારપુલ વિસ્તારની ઘટના મહિલાને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી ઉષાબેન પટેલ નામની મહિલા ઇજાગ્રસ્ત બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના આક્ષેપ
પશુઓ બચાવાયા/વલસાડ:કતલખાને લઇ જવાતા પશુઓને બચાવાયા ધરમપુરના ગનવા ગામ નજીકથી બચાવ્યા ક્રૂરતા પૂર્વક ટેમ્પોમાં ભરેલ 10 ભેંસોને બચાવી ગૌરક્ષકો અને ધરમપુર પોલીસની કાર્યવાહી ટેમ્પો ચાલક, ક્લીનર અને પશુ ભરાવનારની અટકાયત
કારમાં આગ/વલસાડના ટાવર ચોકની ઘટના કારમાં આગથી મચી ભારે નાસભાગ કાર ચાલકનો આબાદ બચાવ ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ આગ લાગવાનું કારણ અકબંધ
દરોડા/મહેસાણા:જંતુનાશક દવાના વેપારીના ત્યાં તપાસ કડી માર્કેટ યાર્ડની સીતારામ એગ્રોમાં તપાસ કડીના ખેતીવાડી અધિકારીએ કરી તપાસ હલકી કક્ષાની જંતુનાશક દવાનું વેચાણ કરાતું હતુ ખેડૂતો સાથે છેતરપીંડી કરાતી હતી સીતારામ એગ્રોના વેપારી સામે ફરિયાદ નોંધાઇ ખોડલ એગ્રો, ધૈર્ય એન્ટરપ્રાઇઝ રાજકોટ સામે ફરિયાદ ગ્લોબલ એગ્રો સહિત કુલ 5 સામે ફરિયાદ નોંધાઇ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ