અકસ્માતમાં મોત/સુરત:મોબાઇલમાં મશગુલ કિશોર પટકાયો 14 વર્ષનો તરુણ 11માં માળેથી પટકાયો વિદાણી ક્રિશ એન્કેલવ પરથી પટકાયો કિશોર ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો સારવાર દરમિયાન કિશોરનું મોત થયું
પથ્થરમારો/બનાસકાંઠા:ધાનેરામાં પંદર દિવસથી પથ્થરમારો બેલીમવાસમાં સતત પંદર દિવસથી પથ્થરમારો અજાણ્યા વ્યકિતઓ દ્રારા કરવામાં આવે છે પથ્થરમારો ફેંકાતા હોવાથી સ્થાનિકોમાં સતત ભયનો માહોલ બેલીમવાસમાં સતત પંદર દિવસથી પથ્થરમારો
અકસ્માતમાં મોત/બનાસકાંઠા:વડગામની યુવતીનુ તુર્કીમાં મોક ભાગ્રોડિયા ગામની યુવતીનું માર્ગ અકસ્માતમાં મોત 2 કાર સામસામે અથડાતા 4 ગુજરાતીના મોત તુર્કીમાં અભ્યાસ કરતા હતા 4 વિદ્યાર્થીઓ રજા હોવાથી ફરવા ગયા હતા હતા વિદ્યાર્થીઓ મૃતદેહોને વહેલી તકે વતન લવાય તેવી માંગ
લૂંટ/વલસાડના ઝરોલીમાં પરિવારને બંધક બનાવી લૂંટ જિલ્લા પંચાયતના માજી સભ્યના ઘરે લૂંટ કરાઇ સોના ચાંદીના લાખોના દાગીનાની લૂંટ કરાઇ હથિયાર બતાવી પરિવારને રૂમમાં પૂરી ચલાવાઈ લૂંટ