Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ભારે વરસાદથી એલર્ટ/હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી એલર્ટ જાહેર હિમાચલમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ મંડી અને કુલુ જિલ્લામાં વરસાદે મચાવી તબાહી કુલુના મોહલમાં ભારે વરસાદથી વાહનો વહ્યા JCBની મદદથી અનેક વાહનોને પાણી બહાર કાઢ્યા કુલુ અને મંડી વચ્ચેનો નેશનલ હાઇવે બંધ હિમાચલમાં ભારે વરસાદથી 85 થી વધુ રસ્તાઓ બંધ મંડીના બાઘી બ્રિજ પાસે ભારે વરસાદથી રસ્તો ધોવાયો શિમલા રેલવે ટ્રેક પર અનેક જગ્યાએ પડ્યા પથ્થર સતત બીજા દિવસે પણ તમામ ટ્રેનો કરાઇ રદ્દ

રાજ્યના 125 તાલુકામાં વરસાદ/રાજયના 125 તાલુકામાં વરસાદ વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો ભાવનગરના ઘોઘા તાલુકામાં 3 ઇંચ વરસાદ સાયલા, ભરૂચ, ધોરાજીમાં 2-2 ઇંચ વરસાદ 21 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અન્ય 99 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી

જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી/જુનાગઢઃ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જુનાગઢમાં મોડી રાતથી ધોધમાર વરસાદ સવારથી આકાશમાં છવાયા કાળા ડીંબાગ વાદળો જિલ્લામાં સરેરાશ 1 ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી શહેરમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ભેંસાણમાં 2 ઇંચ, જુનાગઢમાં 1 ઇંચ વરસાદ માણાવદર, વંથલીમાં અડધો ઇંચ વરસાદ મેંદરડા, માંગરોળમાં પણ અડધો ઇંચ વરસાદ

રાજકોટમાં વરસાદની એન્ટ્રી/રાજકોટઃ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ધોરાજીમાં મોડી રાતથી ધોધમાર વરસાદ સવારે 2 કલાકમાં ધોરાજીમાં 2 ઇંચ વરસાદ ધોધમાર વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી

ભારે વરસાદની આગાહી/આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આજે વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સુરત, ભરૂચ, વલસાડમાં ભારે વરસાદની આગાહી દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી 27 જૂને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી 28 જૂને સુરતમાં અતિભારે વરસાદની આગાહી 28 જૂને ભરૂચ, વલસાડ, નવસારીમાં પણ આગાહી

પીએમ મોદી/ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી પીએમ મોદી લેશે ભોપાલની મુલાકાત આવતીકાલે પીએમ ભોપાલની મુલાકાતે 10 લાખ બુથ કાર્યકરો સાથે કરશે સંવાદ

કોલેરાના કેસ/કલોલમાં કોલેરાના કેસ વધતા તંત્ર હરકતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કલોલની કરી મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રીની સુચના બાદ તંત્ર હરકતમાં આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે યોજી બેઠક કોલેરા મુદ્દે કાર્યવાહી કરવા અપાઇ કડક સુચના બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન કોલેરાને લઇ કેટલાક વિસ્તારોની ઓળખ થઇ ઓળખ થયેલા વિસ્તારમાં પાઇપલાઇન બદલાશે ગંદુ પાણી પીવાના પાણીની લાઇન સાથે મિક્સ થઇ

ચોમાસાની એન્ટ્રી/રાજ્યમાં ચોમાસાને લઇને મોટા સમાચાર ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ કેન્દ્રીય હવામાન વિભાગે કરી જાહેરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસુ શરૂ આણંદ, ભાવનગરથી ચોમાસાની લાઇન પસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં બેસી જશે ચોમાસું

કથળતી શિક્ષણવ્યવસ્થા/રાજ્યની કથળતી શિક્ષણ વ્યવસ્થા પર IASનું ટ્વીટ IAS ધવલ પટેલે વ્યક્ત કરતું કર્યું ટ્વીટ ટ્વીટ કરી શાળાઓની સ્થિતિ ખુલ્લી પાડી શાળા પ્રવેશઉત્સવમાં અધિકારીએ લીધી શાળાની મુલાકાત જે શાળાઓની મુલાકાત લીધી તેમની દયનિય હાલત છોટાઉદેપુરના 6 ગામની શાળાનો રિપોર્ટ મોકલ્યો શાળાઓનો રિપોર્ટ પ્રા.શિક્ષણને મોકલ્યો શાળાઓનું શિક્ષણ અત્યંત નિમ્ન કોટીનું ગણાવ્યું ધો.8 ના વિદ્યાર્થીઓને લખતા વાંચતા ન આવડતા હોવાનો કર્યો ઉલ્લેખ બાળકોને ખરાબ શિક્ષણ આપી અન્યાય કરીએ છીએઃ ધવલ પટેલ આદીવાસીઓ સાથે છળ કરવુંએ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા

Dangal/બ્રિજભૂષણ સામે કુસ્તીબાજોનું ‘દંગલ’ રસ્તા પર નહીં કોર્ટમાં થશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy