વલસાડમાં સાર્વત્રિક વરસાદ/વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસાદે ઉમરગામ નપાની પ્રિમોન્સુનની પોલ ખુલી ઉમરગામના જાહેર રસ્તા પર ભરાયા પાણી ગાંધી વાડી,પાવર હાઉસ વિસ્તારમાં પાણી ભરાયા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા
કંડલામાં વરસાદનું આગમન/કંડલામાં વરસાદનું આગમન આજે સવારથી વરસાદી વાતાવરણ વીજળીના કડાકા સાથે વરસાદી વાતાવરણ 5 દિવસ વરસાદની કરવામાં આવી છે આગાહી
નવસારીમાં વરસાદની એન્ટ્રી/નવસારી જિલ્લામાં ધીમા પગલે વરસાદને પ્રવેશ જિલ્લામાં 24 કલાકમાં છુટોછવાયો વરસાદ નોંધાયો ગણદેવીમાં 2 કલાકમાં અડધો ઇંચ વરસાદ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ઉકળાટથી રાહત
ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ/રાજકોટઃ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગત રાતથી મેઘરાજા ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહ્યા છે ગઢાળા, ખાખી, જાડિયા, મોજીલા જેવા ગામમા વરસાદ
જેતપુરમાં વરસાદ/જેતપુર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસાદ કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
લોકસભા ચૂંટણી-કોંગ્રેસ/લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ સક્રિય ગ્રાઉન્ડ લેવલનું માળખું ઉભું કરવા સેવાદળને કરાશે એક્ટિવ આગામી સમયમાં સેવાદળના હોદેદારોની થશે બેઠક રાજકોટ શહેરમાં સેવાદળની થશે બેઠક કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને લાલજી દેસાઇ કરશે બેઠક સેવાદળના હોદેદારો સાથે કરશે બેઠક કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત આવશે રાજકોટ સેવાદળને ફરી એક્ટિવ કરવા કવાયત ચાલુ સેવાદળ સમિતિ સૌરાષ્ટ્ર-કચ્છના હોદેદારો સાથે કરશે બેઠક
ઉચાપત/ત્યાગવલ્લભ સ્વામી સામે ઉચાપતનો કેસ આગોતરા જામીન અંગે રાજકોટ કોર્ટમાં સુનાવણી આત્મીય સંસ્થામાં કરોડોની ઉચાપતની છે ફરિયાદ ત્યાગવલ્લભ સ્વામી સામે કરોડોની ઉચાપતનો આક્ષેપ
વરસાદનું જોર ઘટ્યું/રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ રાજ્યના 33 તાલુકામાં વરસાદ રાજકોટના જેતપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ તમામ 33 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ આજે સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી
ડેરીના હોદ્દેદારોની ચૂંટણી/બરોડા ડેરીના હોદ્દેદારોની ચૂંટણી આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 17 ડિરેક્ટર ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહેશે
મૃત નવજાતબાળક મળ્યું/રાજકોટઃ કૂવામાંથી મળી આવ્યું મૃત નવજાત બાળક ફાયરના કર્મચારીઓએ મૃતદેહ બહાર કાઢ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી