નવસારીમાં વરસાદની એન્ટ્રી/
નવસારી જિલ્લામાં ધીમા પગલે વરસાદને પ્રવેશ જિલ્લામાં 24 કલાકમાં છુટોછવાયો વરસાદ નોંધાયો ગણદેવીમાં 2 કલાકમાં અડધો ઇંચ વરસાદ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ઉકળાટથી રાહત
