આત્મહત્યા/
નવસારીના પોલીસ જવાને કરી આત્મહત્યા ચીખલી પો.સ્ટે.ના હે.કોન્સ્ટે. કર્યો આપઘાત પોલીસ ક્વાર્ટસ ગળે ફાંસો લગાવી આપઘાત PSO, બીટ જમાદાર તરીકે ફરજ બજાવતો હતો સંજય કેટલાક દિવસો બીમાર હતો હે.કોન્સ્ટે. સંજય પટેલ બિમારીના કારણે આપઘાત કર્યાનું પ્રા. તારણ
