મૃત નવજાતબાળક મળ્યું/
રાજકોટઃ કૂવામાંથી મળી આવ્યું મૃત નવજાત બાળક ફાયરના કર્મચારીઓએ મૃતદેહ બહાર કાઢ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
