સમીક્ષા/CM ભૂપેન્દ્ર પટેલ કરશે ફરી સમીક્ષા બેઠક આજે સવારે 10 વાગ્યે મળશે બેઠક સ્ટેટ કંટ્રોલથી કરશે CM બેઠક
બિપરજોય/બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર હાલ વાવાઝોડાની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વાવાઝોડું દરિયાઇ સીમમાં ગુજરાત કોસ્ટની નજીક વાવાઝોડું હાલ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું વાવાઝોડું આવતીકાલે લેન્ડફોલ કરે તેવી શક્યતા પોરબંદરથી વાવાઝોડું 350 કિમી દૂર દ્વારકાથી વાવાઝોડું 300 કિમી દૂર નલિયાથી વાવાઝોડું 330 કિમી દૂર જખૌથી વાવાઝોડું 310 કિમી દૂર પાકિસ્તાનના કરાંચીથી 370 કિમી દૂર
બિપરજોય/સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર પોરબંદરમાં પોરબંદરમાં ગત રાતથી ફૂંકાયો ભારે પવન જોરદાર પવન ફૂકાતાની સાથે ધોધમાર વરસાદ પડ્યો ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો ભારે પવનનથી 58 જેટલા નાના મોટા વૃક્ષો થયા ધરાશાયી ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે માર્ગો કર્યા ખુલ્લા
બિપરજોય વાવાઝોડું/કચ્છમાં સંભવિત વાવાઝોડાને લઇ NDRF સજ્જ NDRFની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી શરુ કરી ગામડે જઈ લોકોને સમજાવવાની કામગીરી શરુ કરી વાવાઝોડા દરમિયાન શું કરવું, શું ના કરવું તેની આપી માહિતી ગામના લોકોએ સાથ,સહકાર આપવાની બાહેંધરી આપી
બિપરજોય/માંડવીમાં દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર આસપાસના ગામના લોકોને માંડવી લવાયા અસરગ્રસ્તોની રહેવા માટેની કરાઈ વ્યવસ્થા હાઈસ્કૂલમાં રહેવા જમવાની કરાઈ વ્યવસ્થા મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનું કરાયું સ્થળાંતર સંભવિત વાવાઝોડાને પગલે સેવાકીય પ્રવૃતિઓ શરુ તંત્ર સાથે કદમ મિલાવી યુવાનોએ સેવા શરુ કરી અસરગ્રસ્તો માટે શેલ્ટર હોમમાં કરાઈ વ્યવસ્થા ચા-નાસ્તો, ભોજન અને દવાઓની કરાઈ વ્યવસ્થા
બિપરજોય વાવાઝોડું/બિપોરજોય વાવાઝોડાની અસર મુંબઇમાં મુંબઇના દરિયામાં જોવા મળ્યો કરંટ નાયેગાંવ, વસઇ, નાલાસોપારામાં વરસાદ વિરાર, ઘોડબંદર સહિતના વિસ્તારમાં વરસાદ બિપોરજોય વાવાઝોડાની અસર મુંબઇમાં
ખંભાળિયામાં વરસાદ/દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયામાં ફૂંકાયો ભારે પવન ખંભાળિયામાં બિપોરજોય વાવાઝોડાની અસર મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો
ચક્રવાત બિપરજોય/અમરેલીઃ જાફરાબાદમાંથી કરાયું લોકોનું સ્થળાંતર સામા કાંઠાના વિસ્તારમાંથી 125 લોકોનું સ્થળાંતર તંત્રની ટીમો દ્વારા સુરક્ષિત જગ્યા ઉપર ખસેડ્યા દરિયામાં કરંટ વધતા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય જાફરાબાદની પારેખ સ્કૂલમાં સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા
બિપરજોય વાવાઝોડું/બિપોરજોય વાવાઝોડાની અસર અમરેલીમાં રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં વરસાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં બપોર બાદ અવિરત વરસાદ રાજુલા જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ બિપોરજોઈ વાવાઝોડાની અસર અમરેલીમાં
બિપરજોય વાવાઝોડું/બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં ગત મોડી રાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અમદાવાદના અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં