Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વરસાદની આગાહી/15 જૂને સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં આગાહી 30થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે

બિપરજોય/પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ, 20-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

ચક્રવાત બિપરજોય/હર્ષ સંઘવીએ દ્વારકાના લોકો માટે અનાજનો પુરવઠો સુનિશ્ચિત કર્યો

ચક્રવાત બિપરજોય/સૌરાષ્ટ્ર-કચ્છમાં કાંઠા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ઘૂસવા માંડ્યા દરિયાના પાણી

ચક્રવાત બિપરજોય/ગુજરાત પર મુસીબત બનીને ત્રાટકી શકે બિપરજોય વાવાઝોડું

બિપરજોય વાવાઝોડું/રાજુલામાં વાતાવરણમાં આવ્યો પલટો ભારે પવન સાથે વરસાદ શરૂ પવન સાથે વરસાદ શરૂ થતાં વીજળી પુરવઠો બંધ

મંદિરની દીવાલ ધરાશાયી/બિપોરજોય વાવાઝોડાની અસર પોરબંદરમાં પોરબંદરના દરિયા કિનારે જોવા મળી વાવાઝોડાની અસર દરિયામાં પવનની હિસાબે ઉંચા મોજા ઉછળ્યા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરની દીવાલ ધરાશાહી દરિયાઈ મોજા અથડાતા મંદિરની દીવાલ ધરાશાહી

ભાજપનું મહાસંમેલન મોકૂફ/રાજકોટઃ શહેર ભાજપનું મહાસંમેલન મોકૂફ 14 જૂને રાજકોટમાં મળવાનું હતું મહાસંમેલન વાવાઝોડાની સ્થિતિને લઇને હાલ મોકૂફ સંમેલન વાવાઝોડાની સ્થિતિ બાદ સંમેલન અંગે થશે નવી જાહેરાત

બિપરજોય વાવાઝોડું/જામનગરઃ નવા બંદર પર 4 નંબરનું સિગ્નલ હાલ દરિયો શાંત, પવનની ગતિના વધારો બંદર પર ટગ લાંગરી દેવામાં આવી બેડી બંદર પર માછીમારી બોટ લાંગરવામાં આવી હાલ વરસાદી માહોલ છવાયો

બિપરજોય વાવાઝોડું/પોરબંદરમાં વાવાઝોડાની ભયાનક અસર દરિયો પોતાની જળસપાટીથી ઉંચો આવ્યો દરિયાનું પાણી આવ્યું રોડ પર પવનની ગતિમાં થયો સામાન્ય વધારો દરિયાના રોદ્ર સ્વરૂપને કારણે પાણી ચોપાટીના રોડ પર હાલ વાવાઝોડું પોરબંદરથી અંદાજ 280 કી.મી દૂર ચોપાટી પર લોકોને જવા માટે પ્રતિબંધ મુકાયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy