Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બિપરજોય/સતત ત્રીજા દિવસે ગિરનાર પર ભારે પવન ભારે પવનના કારણે રોપવે સેવા બંધ 3 દિવસથી ગિરનાર પર ફૂકાઈ રહ્યો છે ભારે પવન સીડી ચડીને જતા શ્રદ્ધાળુઓ પણ મુશ્કેલીમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી

ચક્રવાત બિપરજોય/રાજકોટઃ જામકંડોરણામાં ધીમીધારે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ જામકંડોરણા તેમજ આસપાસના ગામોમાં વરસાદ દડવી ગામે ભારે પવનના કારણે ઉડ્યા છાપરા છાપરા ઉડતા સદનસીબે કોઇ જાનહાનિ નહીં મામલતદાર ઓફિસ ખાતે એક મિટિંગ મળી તમામ અધિકારીઓએ હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશ

ચક્રવાત બિપરજોય/મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે માંગરોળની મુલાકાતે દરિયાઈ વિસ્તારની મુલાકાત લેશે જગદીશ વિશ્વકર્મા વાવાઝોડાને લઇ જુનાગઢ જિલ્લાની સોંપી છે જવાબદારી મામલતદાર કચેરીએ જગદીશ વિશ્વકર્મા કરશે બેઠક સ્થાનિક પ્રતિનિધિ અને સહકાર ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક ગામડાઓના સરપંચો સાથે વહીવટી મિટિંગ યોજાશે સ્થાનિક વહીવટીદાર અને અધિકારીઓ સાથે કરશે બેઠક મિટિંગ બાદ શેલ્ટર હાઉસની મુલાકાત લેશે મંત્રી

બાળકો ગુમ/બનાસકાંઠાઃ જગાણા ગામેથી ચાર બાળકો ગુમ બપોરે 3:00 વાગે કપડાં લઈને નીકળેલા બાળકો પરત ના ફર્યા બાળકો પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતા પાલનપુર તાલુકા પોલીસે ગુમ બાળકોની શોધખોળ આધારિત 5 કલાક બાદ પણ બાળકો પરત ન ફરતા ચિંતા વધી

દારૂની મહેફિલ પર દરોડા/નવસારીમાં ઝડપાઈ દારૂની મહેફિલ નવસારી સુરત રોડ પરના ફાર્મ હાઉસમાં ઝડપાઈ સુરતના 25 જેટલા લોકો આવ્યા હતા મહેફિલ માણવા નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે પાડી રેડ મહેફિલ કરતા 8 શખ્સોની પોલીસે ઝડપી પાડ્યા મોંઘી દાટ વિદેશી દારૂની બોટલો મળી આવી નવસારી ગ્રામ્ય પોલીસે 9 લોકોની કરી અટકાયત

ઉચાપત/રાજકોટઃ આંગડિયા પેઢીનો કર્મી નાણાં લઇને ફરાર કર્મચારી 40 લાખની રોડક લઈને ફરાર આંગડિયા પેઢીના સંચાલકે નોંધાવી ફરિયાદ જસ્મીન પટેલને રાજકોટથી મોરબી મોકલ્યો હતો કર્મચારી નાણાં લઇને ન પહોંચતા પો.ને કરી જાણ

બિપરજોય વાવાઝોડું/જામનગરઃ વાવાઝોડા પૂર્વે વાતાવરણ બદલાયું પવનની ગતિના વધારો, પશ્ચિમથી પૂર્વ તરફ પવનની ગતિ નવા બંદર પર ચાર નંબરનું સિગ્નલ 22 ગામડાઓના સ્થળાંતર કરવાની તૈયારી 76 હજાર નાગરિકોનું સ્થળાંતર કરવાની તંત્રની તૈયારી વડોદરાથી થી NDRFની એક ટીમ પહોંચી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જિલ્લાનું મોનીટરીંગ કરશે

ચક્રવાત બિપરજોય/બિપોરજોય વાવાઝોડાને લઇને મોટા સમાચાર બિપોરજોયનો ગુજરાત પર વધતો ખતરો એક્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું વાવાઝોડું ગુજરાત દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડું ભંયકર રીતે ગુજરાત તરફ આગળ વધ્યું 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાને લઇને યેલો એલર્ટ 7 જિલ્લાઓમાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ પડી શકે વરસાદ વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી ભારે વરસાદમાં ઝાડ નીચે આશરો ન લેવા સુચન વાવાઝોડાની દિશા ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ

સમીક્ષા/રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ પહોંચ્યા મોરબી સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કરશે બેઠક તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની મેળવી માહિતી લોકોના સ્થળાંતર અંગેની પણ મેળવી માહિતી અન્ય મશીનરીની ડિટેલ મેળવતા નાણામંત્રી વીજ કંપની દ્વારા જિલ્લામાં 56 ટીમોમાં તૈનાત વીજ કંપનીના 450 કરતા વધુ કર્મચારીઓને તૈનાત કલેક્ટર કચેરી ખાતે આજે યોજશે બે બેઠક અધિકારી અને જુદાજુદા એસો. સાથે બેઠક કરશે

કેન્દ્રીય મંત્રી માંડવિયા ભુજની મુલાકાતે/કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભુજની મુલાકાતે વાવાઝોડાના ખતરાની સ્થિતિને લઇને કરશે સમીક્ષા તંત્રની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મેળવશે માહિતી બિપોરજોય વાવાઝોડાને લઇને કેન્દ્ર પણ એલર્ટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy