બિપરજોય વાવાઝોડું/જામનગરઃ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે એલર્ટ જામનગરના દરિયા કિનારા વિસ્તારમાં કલમ 144 લાગુ સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા લાગુ કરાઇ 144 વ્યક્તિઓની અવરજવર,પશુઓ લઈ જવા પર પ્રતિબંધ મનપા હસ્તકની શાળાઓમાં 3 દિવસ રજા જાહેર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રજા તા. 12,13,14 ના રોજ બાળકોને શાળાની રજા જિ.પં. હસ્તકની પ્રા. શાળામાં 1 દિવસની રજા અર્ધ સરકારી, ખા.શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ શાળાના સ્ટાફે શાળાએ હાજર રહેવા સૂચના અપાઈ
અકસ્માત/અમદાવાદઃ કોમર્શિયલ કોમ્પ્લેક્ષના પોપડા પડ્યા નીચે ઉભેલા બે યુવાનો થયા ઇજાગ્રસ્ત પાર્કિંગમાં રહેલા બાઈકને થયું નુકશાન શહેરના વિરાટનગર વિસ્તારની ઘટના
જૂનાગઢમાં સ્કૂલો બંધ/જૂનાગઢઃ બિપોરજોય વાવાઝોડાને લઈને લેવાયો નિર્ણય બે દિવસ શાળાઓ બંધ તમામ શાળાઓમાં રહેશે રજા તારીખ 12 અને 13 ના રોજ રહેશે રજા જૂનાગઢઃ બીપોરજોય વાવાઝોડાને લઈને લેવાયો નિર્ણય
દરિયાકાંઠે તંત્ર એલર્ટ મોડ પર/દરિયાકાંઠે તંત્ર એલર્ટ મોડ પર પોરબંદર, ગીરસોમનામાં NDRF તૈનાત વલસાડમાં NDRFની ટીમ તૈનાત કરાઇ કચ્છમાં SDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ કચ્છમાં NDRFની 2 ટીમ તૈનાત જામનગર- દ્વારકામાં NDRFની 1-1 ટીમ તૈનાત રાજકોટ, મોરબી, દીવમાં NDRFની 1-1 ટીમ વડોદરામાં વધારાની 3 ટીમ રિઝર્વ કરાઇ
સૌરાષ્ટ્રમાં શાળાકીય પ્રવેશોત્સવ મોકૂફ/રાજયભરમાં આવતીકાલથી શાળાપ્રવેશોત્સવ 6 જિલ્લામાં શાળાપ્રવેશોત્સવ મોકૂફ વાવાઝોડાને લઇ સરકારનો મહત્વનો નિર્ણય દ્વારકા, પોરબંદર, કચ્છમાં કાર્યક્રમ મોકૂફ મોરબી, જુનાગઢ, જામનગરમાં પણ મોકૂફ
શાળા પ્રવેશોત્સવ/રાજયભરમાં આજથી શાળાપ્રવેશોત્સવ સીએમ કરાવશે શાળાપ્રવેશોત્સવનો પ્રારંભ સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં વિશેષ ધ્યાન શાળાઓમાં પાઠય પુસ્તકો પહોંચાડવાનું કાર્ય પૂર્ણ બાલવાટિકાની કુલ 11.67 લાખ બૂક્સ પહોંચાડાઇ 1 થી 12ના 4.65 કરોડ પુસ્તકો પણ પહોચાડાયા જિલ્લાઓમાં 2 દિવસ ઉજવાશે શાળા પ્રવેશોત્સવ
બિપરજોય/બિપોરજોય વાવાઝોડાને લઇ સૌથી મોટા સમાચાર બિપોરજોય વાવાઝોડાની ગતિ પડી ધીમી 2 કલાક પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યું આગળ વાવાઝોડું પોરબંદરથી 390 કિમી દૂર વાવાઝોડું દ્વારકાથી 430 કિમી દૂર વાવાઝોડું નલિયાથી 520 કિમી દૂર વાવાઝોડું વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો તોફાની NDRFની ટીમોને કરાઇ એલર્ટ NDRFની ટીમ પહોંચી પોરબંદર રાહત બચાવના સાધનો સાથે ટીમ પહોંચી પોરબંદર દરિયામાં ભારે કરંટ સાથે 15 થી20 ફૂટ મોજા ઉછળ્યા દરીયા કિનારે ભારે પવન સાથે વરસાદ આગાહી વાવાઝોડાની આગાહીને પગલે પોરબંદરનું તંત્ર સતર્ક
હવામાનની આગાહી/હવામાન વિભાગની આગાહી થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે સૌરાષ્ટ્ર કચ્છ પવન ગતિ તેજ રહેશે સૌરાષ્ટ્ર 40થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે માછીમારો દરિયો ન ખેડવા સૂચના 12 જૂનથી વરસાદ વધવાની શકયતા