બિપરજોય/બિપરજોય વધારે તીવ્ર બન્યું, પ્રતિ કલાક 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, કચ્છ-સૌરાષ્ટ્રમાં ચિંતા
ચક્રવાત બિપરજોય/બિપરજોય 15 જૂને ગુજરાતના કાંઠા વિસ્તારો પર ટકરાશે, માંડવીને સૌથી વધુ અસર થવાની સંભાવના
બેનામી મુદ્દામાલ/અમદાવાદ રેલવે પોલીસ અને DRIની કાર્યવાહી સૌરાષ્ટ્ર મેઈલમાંથી મળી આવ્યો બેનામી મુદ્દામાલ 3થી4 કરોડનો બેનમી મુદ્દામાલ મળી આવ્યો 35 લાખથી વધુની રોકડ રકમ પણ મળી આવી બે હજારની ચલણી નોટો પણ મળી આવ્યાની વિગતો
હવામાનની આગાહી/હવામાન વિભાગની આગાહી થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે સૌરાષ્ટ્ર કચ્છ પવન ગતિ તેજ રહેશે સૌરાષ્ટ્ર 40થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે માછીમારો દરિયો ન ખેડવા સૂચના 24 કલાક બાદ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે 12 જૂનથી વરસાદ વધવાની શકયતા
ઇન્સ્ટાગ્રામ-બાળક જાતીય શોષણ/ઇન્સ્ટાગ્રામ બાળકોના જાતીય શોષણ નેટવર્ક્સ માટે સૌથી મહત્વપૂર્ણ પ્લેટફોર્મ