Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બિપરજોય/બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એક્શનમાં જરોદ પાસે NDRF હેડ ક્વાર્ટરથી 2 ટીમો રવાના પોરબંદર અને ગીર સોમનાથ NDRF ટીમો મોકલાઈ ગાંધીનગરથી વલસાડ NDRFની ટીમો રવાના

કૌભાંડ/રાજકોટ:આત્મીય યુનિવર્સીટીનું પ્રોત પ્રકાશ્યુ આત્મીય યુનિવર્સીટીના સાધુ સામે ફરિયાદ ત્યાગ વલ્લભદાસ સામે ઉચાપતનો આરોપ આણંદના પવિત્ર હર્ષદરાય જાનીએ ફરિયાદ નોંધાવી

બિપરજોય/પોરબંદરથી 585 કિમી દૂર બીપોરજોય વાવાઝોડું વાવાઝોડાના પગલે દરિયો તોફાની બન્યો દરિયામાં ભારે કરંટ સાથે 8 ફૂટ ઉચા મોજા ઉછળ્યા સમુદ્રના મોજા ઉછળીને રોડ સુધી પહોંચ્યા બંદર પર બે નંબરનું સિગ્નલ યથાવત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

બિપરજોય/બિપરજોય વાવાઝોડાની આગાહી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરાયા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય તિથલનો દરિયો આજથી 14 તારીખ સુધી કરાયો બંધ તીથલના દરિયે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વાવાઝોડું/જૂનાગઢ: માંગરોળમાં વાવાઝોડાની અસર સવારથીજ વાતાવરણમાં પલટો ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી ભારે પવનને કારણે છત્રીઓ ઉડવા લાગી

આગ/અમદાવાદ: મણિનગરના જવાહર ચોકની ઘટના હોમિયોપેથી કેરમાં લાગી અચાનક આગ આગ લાગતા 7 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો શોર્ટ સર્કિટ થી લાગી આગ ,કોઈ જાનહાની નહિ

બિપરજોય/નવસારી:કલેકટરના જાહેરનામાના લીરા ઉડયા દાંડીના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટયા સહેલાણીઓ સેલ્ફી લેતા પણ જોવા મળ્યા અધિક કલેકટરએ બહાર પાડયુ હતુ જાહેરનામુ બીચ પર સહેલાણીઓને મનાઈનું જાહેરનામુ દાંડીના દરિયામાં બીચ પર વાવાઝોડાની આંશિક અસર

ચોરી/રાજકોટ:ચડ્ડી બનીયાન ધારી ગેંગનો આતંક ઔદ્યોગિક વિસ્તારમાં ચોર ગેંગ ત્રાટકી 6 સ્થળો પરથી 2.17 લાખની મત્તાની ચોરી ચોરીની સમગ્ર ઘટના થઇ CCTVમાં થઇ કેદ

એટીએસનું સફળ ઓપરેશન/આતંકીઓ સાથે જોડાયેલી મહિલા ઝડપાઇ મહિલાને ATSએ સુરતથી ઝડપી આતંકવાદી સંગઠન ISKP સાથે સંપર્ક હતો સુરતના લાલગેટમાંથી સુમેરા નામની મહિલાની અટકાયત મહિલાને પોરબંદર લઈ જવાઈ સુમેરા પાસેથી ચાર મોબાઇલ પણ મળ્યા પોરબંદરમાંથી ત્રણની કરાઇ હતી અટકાયત આ ત્રણેય શખ્સો પણ આતંકીઓ સાથે જોડાયેલા હતા

બિપરજોય/‘બિપોરજોય’ વાવાઝોડાનો ટ્રેક બદલાયો વાવાઝોડું ગુજરાત નજીકથી પસાર થવાનું અનુમાન હાલ વાવાઝોડું પોરબંદરથી 640 કિમી દૂર માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ રખાયું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy