લાંચ/મોરબી:લાંચ કેસમાં IT ઓફિસરને 4 વર્ષની સજા મોરબી કોર્ટે લાંચિયા બાબુને સજા ફટકારી ચાર વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો IT ઓફિસર મહેશ રઘુવિરસિંહ મીણાને સજા TDS રિફંડમાં 5 ટકા રકમની લાંચ માગી હતી
હત્યા/મહીસાગર: સામાન્ય બાબતમાં કરાઇ હત્યા મારા મારીમાં એક વ્યકિતની હત્યા કરાઇ ખાનપુરના લીમડિયા ગામ ની ઘટના પોલિસએ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી
બિપરજોય/બીપરજોય વાવાઝોડાની અસર ગિરનાર પર ગિરનાર પર ભારે પવન ફૂંકાવાનું શરૂ ગિરનાર રોપ વે કરાયો બંધ પવનની ગતિ વધુ તેજ થતા રોપ વે સેવા બંધ પવનની ગતિ ધીમી પડતા રોપ વે શરૂ કરાશે બિપોરજોય વાવાઝોડાની અસર
અમિત શાહ/અમિત શાહ આજે સિદ્ધપુરમાં સભા સંબોધશે ગોવર્ધનપાર્કના મેદાનમાં 11 વાગે યોજાશે સભા 25 હજારથી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા 9 વર્ષ સુશાસનના અંતર્ગત જાહેર સભા જન સમર્થન મેળવવા અમિત શાહની સભા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ રહેશે ઉપસ્થિત
હાટકેશ્વર બ્રિજ/અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પર લાગ્યા બેનર કોર્પોરેશન ભ્રષ્ટાચારના નમૂનાના લાગ્યા બેનર બ્રિજ પર બને બાજુમાં લગાવવામાં આવ્યા બેનર અધિકારીઓને સસ્પેન્ડ કરીને મામલો થાળે પાડ્યો
અમિત શાહ ગુજરાતના પ્રવાસે/કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે અમિત શાહ આજે પાટણમાં જનસભા સંબોધશે સરકારના 9 વર્ષ ઉજવણી કાર્યક્રમમાં રહેશે હાજર